Cli
13 વર્ષ પહેલા લોકસાહિત્યકાર દેવાયત ખાવડ સાથે બનેલી ઘટના, જાણીને ધ્રુજી જશો...

13 વર્ષ પહેલા લોક સાહિત્યકાર દેવાયત ખાવડ સાથે બનેલી ઘટના, જાણીને ધ્રુજી જશો…

Breaking

ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખાવડ આ દિવસોમાં ખૂબ ચર્ચાઓમાં સવાયેલા છે તેમના પર ગંભીર આરોપો લાગેલા છે અને તેઓ હાલ જેલમાં છે એ વચ્ચે તેમનું એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં દેવાયતભાઈ એ પોતાની સાથે 13 વર્ષ પહેલા બનેલી ઘટના ને લોકોને જણાવી છે.

દેવાયત ભાઈએ જણાવ્યું હતું કે હું આજથી 13 વર્ષ પહેલા સોનલબીજ ના કાર્યક્રમ કરતો હતો અને ખેતરમાં કામ કરતો હતો મારાથી સારું બોલવા વાળા છે પરંતુ દેવાયત ખાવડ દુનિયાને શા માટે ગમે છે ને એનું કારણ તમને જણાવુ મને પ્રોગ્રામ બાદ આયોજકો એક પૈસાનુ કવર આપતા હતા અને એ સમયે.

મારી પાસે ગાડી નહોતી હું બસમાં મુસાફરી કરતો હતો મારા ગામથી હું છકડામાં બેસીને પછી હાઇવે પર બસમાં બેસતો હતો તેદી હું કવર ખોલતા પહેલા કહેતો કે આ પૈસા તો વપરાઈ જાશે પણ ચારણો એ મને જે કવર આપ્યું તેના સોનબાઇ ના આર્શીવાદ મારા માથે રહે અને દુનિયામાં માથા.

પસાડીને મરી જાવ તો નામ મળે પરંતુ ચારણોના આયુના આશીર્વાદ જો મળી જાય તો તમે જગત જીતી શકો આજે તમે જુઓ છો મારી પાસે અઢળક સંપતિ ધન દોલત અને ગાડીઓ છે તેનું કારણ માત્ર આશીર્વાદ છે જે મારો સમય હતો બશ માં બેસતો ખેતરમાં કામ કરતો એ આજે પણ યાદ છે.

સમય બદલાયો અને સુખની વેળા આવી છે અને સુખ મહેનત નહીં આશીર્વાદ કૃપા અને સારા કામ થી મળે છે સોશિયલ મીડિયા પર દેવાયત ખાવડ નો આ વિડીઓ ખુબ વાયરલ થયો દેવાયત ખાવડ ના જુના દિવસો ના સંઘર્ષ પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *