મનીષ મલ્હોત્રાના ફેશન શોમાં આવેલા એક આઈએસ ઓફિસરે બધી મહેફિલ લૂં!ટી લીધી એટલા બધા હીરો અને અભિનેત્રીઓ વચ્ચે આ આઈએસ ઓફિસરે બધી લાઈમલાઈટ પોતાના તરફ દોરી હતી અને એમની એન્ટ્રી કોઈ હીરોથી ઓછી ન હતી જેણે પણ આ આઇએસ ઓફિસરનો અંદાજ જોયો તેઓ એમના પર ફિદા થઈ ગયા.
અત્યારે દરેક બાજુ આ ઓફિસરણની ચર્ચાઓ થઈ રહી છે જણાવી દઈએ આ આઇએસ ઓફિસરનું નામ અભિષેક સીંગ છે જેમનું હવે બૉલીવુડ પણ દીવાનું થઈ ગયું છે હકીકતમાં દિલ્હીમાં મનિશ મલહોત્રનો ફેશન શો હતો જ્યાં દરેક મોટા મોટા સ્ટાર પહોંચ્યા હતા અભિષેક સિંગની મનીષ મલ્હોત્રાથી સારી મિત્રતા છે.
એટલે મનીશ મલ્હોત્રાએ એમને શોમાં આમંત્રણ આપ્યું હતું જેવાજ અભિષેકની એન્ટ્રી થઈ બધાની નજરો તેમના પર એમના પર ટકી ગઈ લોકોને પહેલા લાગ્યું કે કોઈ એક્ટર આટલી સિક્યુરિટી લઈને આવ્યા છે પરંતુ પછીથી બધાને ખબર પડી કે કોઈ એક્ટર નહીં પરંતુ આઇએસ ઓફિસર અભિષેક સીંગ છે પરંતુ નવાઈની વાત એછે કે અભિષેક સીંગ આઈએસ.
ઓફિસર સાથે એક સારા એક્ટર પણ છે અભિષેકે કેટલાય આલ્બમો માં કામ કર્યું છે અભિષેક બી પ્રેન્કનું ગીત દિલ તો!ડકેમાં જોવા મળ્યા હતા અને આ ગીત પર 500 મિલિયનથી વધારે આવ્યું આવ્યા હતા અભિષેકે બાદશાહનું ગીત સ્લો સ્લોમાં પણ કામ કર્યું છે અભિષેક નોકરી અને અભિનય બંને એકસાથે સારી રીતે સાંભળી રહ્યા છે.