દેશભરમાથી લગ્નેતર સંબંધો માં અવૈધ સબંધો ના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે એવો જ એક તાજેતરમાં રાજસ્થાન સવાઈ માધેપુર ના ખડંર વિસ્તારમાં સામે આવ્યો છે જે ઘટના ખુબજ કરુણ છે અશોક શાહુ નામના 33 વર્ષ ના વ્યક્તિ ના લગ્ન સુલોચના નામની યુવતી સાથે થયા હતા બંને વચ્ચે ઘણી વાર ઝ!ઘડા થતા હતા.
અશોક શાહુ મજૂરી કરતો હતો તેને પોતાની પત્ની પર શક હતું કે તેના કોઈની સાથે અવૈધ સંબંધો છે 11 ડીસેમ્બર ની રાત્રે તેમની વચ્ચે ઝ!ઘડો થયા બંને વચ્ચે ઝઘડો થયા બાદ પત્ની સુલોચના એકબીજા રૂમમાં જઈને સૂઈ ગઈ પરંતુ અશોક ગુસ્સામાં જ હતો અને તેને બીજા રૂમમાં તેની સુતેલી પત્ની પર કુ!હાડી વડે હુ!મલો કરીને તેને.
નિમમતાથી મો!તને ઘાટ ઉતારી દીધી ત્યારબાદ આખી રાત તે ઘરમાં જ રહ્યો અને સવારે વહેલો ઊઠીને તે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોતાનો ગુનો કબૂલ્યો આ ઘટનામાં પોલીસે તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સુલોચલાના પિતાએ આ ઘટના પર જણાવ્યું હતું કે બંને વચ્ચે ઘણો સમયથી ઝ ઘડો ચાલી રહ્યો હતો અને તેઓ છેલ્લા.
દસ દિવસ પહેલા જ મધ્યપ્રદેશમાંથી મજૂરી કરીને પરત ફર્યા છે સુલોચના ના પિતાએ ઘણીવાર એમને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ અશોક તેની પત્ની પર ખોટો શક કરીને માર મારતો હતો અને તેને આખરે શક ના દાયરામાં મો!ત ને ઘાટ ઉતારી દીધી સમગ્ર ઘટના ની તપાસ પોલીસ કરી રહી છે અશોક શાહુ જેલના સળિયા પાછડ ધકેલાઈ ગયો છે.