ત્રિપલ આર ફિલ્મ હાલમાં રિલીઝ થઈ જેમાં બૉલીવુડ અને સાઉથ બંને એક ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડી દીધા છે એવી રીતે આ ફિલ્મે બે પરિવારને પણ જોડ્યા છે ફિલ્મના કારણે 2 મોટા પરિવારોની દુ!શમની પુરી થઈ છે છેલ્લા 35 વર્ષથી ચાલી આવતી દુ!શમની કોઈ ન પુરી કરી શક્યું તે ત્રીપલ આર ફિલ્મે પુરી કરાવી છે.
કહેવાય છેકે રામચરણ અને જુનિયર એનટીઆરના કુટુંબ વચ્ચે જૂની તિરાડ હતી જેને લઈને બંને કુટુંબ વચ્ચે ખુબ તણાવ રહ્યો અને 35 વર્ષો સુધી બંનેના કુટુંબ વાળાને એકબીજાથી વાતચીત ન થઈ પરંતુ RRR ફિલ્મ દ્વારા એસએસ રાજા મૌલીએ કરી બતાવ્યું જયારે રાજા મૌલીએ બંનેને આ ફિલ્મ ઓફર કરી ત્યારે તેઓ.
ના નહીં પાડી શક્યા કારણ એમને ખબર છેકે રાજા મૌલી ફિલ્મ નહીં ઇતિહાસ બનાવે છે જયારે બંનેના કુટુંબ વાળાને આ વાતની ખબર પડી તો બંનેના કુટુંબવાળા પણ ના પાડી ન શક્યા એમને પણ ખબર હતી કે તેઓ સાથે ફિલ્મ કરશે તો એમના કરિયરની સૌથી મોટી ફિલ્મ હશે એજ કારણ છે બંને પરિવાર વચ્ચે જે.
35 વર્ષથી વિવાદ ચાલ્યો આવતો હતો તેને પાછળ છોડીને વિવાદને ભુલાવતાં બંનેએ સાથે કામ કર્યું ફિલ્મ મેકિંગ દરમિયાન બંને એકબીજાની એટલા નજીક આવી ગયા કે બંને ખાસ મિત્ર બની ગયા હવે બંને એજ કહેતા જોવા મળે છેકે એમના વગર સારી એકટિંગ પોસિબલ ન હતી આ ફિલ્મે સાઉથ ઇન્ડસ્ટ્રીઝના બે મોટા પરિવારને એક કરાવ્યા છે.