બોલીવુડની જાણીતી એક્ટર જાણવી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં કેટલીક તસ્વીર શેર કરી છે સાડીમાં જોવા મળી રહેલ જાનવી કપૂર ખુબજ સુંદર દેખાઈ રહી છે ખુલા વાળ કાનમાં ગુલાબી ઝુમખા અને ગ્રીન સાડી જોઈને લોકો જાનવી પર ફિદા થઈ ગયા છે જાનવી કપૂરના આ લુકને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે.
જાનવી કપૂરની આ લેટેસ્ટ તસ્વીર પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે પરંતુ મિત્રો અહીં જાનવી કપૂરની સાડી કિંમત એટલી બતાવાઈ રહી છેકે જાણીને તમેં જરૂર ચોકી જશો આ સાડીની કિંમત 70 હજાર રૂપિયા બતાવાઈ રહી છે ડિઝાઈનર અનિતા ડોંગરેની વેબસાઈટ પર આ સાડી મોજુદ છે.
જેની કિંમત 70 હજાર છે અહીં આ પહેલીવાર નથી કે જાનવી કપૂર સાડીમાં જલવો બતાવ્યો હોય તેના પહેલા પણ તેઓ સાડીના લુકમાં જલવો બતાવી ચુકી છે જાનવી કપૂર વેસ્ટર્ન લુકમાં હોય કે દેશી લુકમાં તેની સુંદરતામાં કોઈ કમી નથી જોવા મળતી મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.