દેશ માટે બહુ દુઃખદ ખબર ભારતરત્ન પદ્મભૂષણ પદ્મવિભૂષણ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માની લતા મંગેશ્કરજી આ દુનિયામાં નથી રહ્યા લતા મંગેશકર 92 વર્ષની ઉંમરે દુનિયા છોડીને ચાલ્યા ગયા તેઓ લાંબા સમયથી કો!રોનની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા 8 જાન્યુઆરીએ દીદીનો રિપોર્ટ કો!રોના પોઝિટિવ આવ્યો હતો.
કો!રોના થયા બાદ લતા દીદીને મુંબઈના બ્રિજ કેન્ડી હોસિટલમાં દાખલ કરવામાં વાયા હતા ત્યારે એમની તબિયત સારી ન હતી તેઓ વેન્ટિલેટરમાં હતા ત્યારબાદ તેમની તબિયર સારી હતી પરંતુ ગઈ કાલે જ એમની તબિયત અચાનક લથડી હતી અને એમને ફરીથી વેન્ટિલેટરમાં રાખવામાં આવ્યા હતા.
પરંતુ કદાચ ભગવાનને એજ મંજુર હતું લતા દીદી હાલમાંજ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે એમનું નિધન થતા એમના કરોડો ફેનને દુઃખ લાગ્યું છે દેશને લતા દીદી હમેશા ખોટ રહેશે લતા મંગેશકરે ઈન્ડસ્ટ્રીઝમાં જે યોગદાન આપ્યું છે એને ઈડન્સ્ટ્રીઝ ક્યારેય નહીં ભૂલ એમના આત્માને શાંતિ મળે બસ એજ પ્રાર્થના.