Cli
મોટા નેતા મુલાયમસિંહ યાદવનુ 82 વર્ષની ઉંમરે થયું અચાનક થયું નિધન, આ કારણે હોસ્પિટલમાં દાખલ હતા...

મોટા નેતા મુલાયમસિંહ યાદવનુ 82 વર્ષની ઉંમરે થયું અચાનક થયું નિધન, આ કારણે હોસ્પિટલમાં દાખલ હતા…

Breaking

આજના સમયના ભારતીય રાજકારણ ના સૌથી મોટા નેતા મુલાયમસિંહ યાદવ નુ નિધન થયું છે સમાજવાદી પાર્ટીના મુલયમસિંહ યાદવ 82 વર્ષના હતા એમને યુરીન સંક્રમણ બ્લ ડ પ્રેશર અને શ્ર્વાસ લેવામાં તકલીફ હતી જેના કારણે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં એમને ભરતી કરાયા બાદ.

ઘણા બધા રાજકીય નેતાઓ એમને મળવા માટે પહોંચ્યા હતા મીડિયા રિપોર્ટ અનુસાર સવારે આઠ કલાક પાંચ મિનિટે એમનું દુઃખદ નિધન થયું હતું મુલાયમસિંહ નો જન્મ 22 નવેમ્બર 1939 માં ઉત્તર પ્રદેશ ઇટાવા જિલ્લાના સૈફાઈ માં થયો હતો પરંતુ મુલાયમસિંહ ના કારણે આ ગામ દુનિયા ભર માં મશહુર થયું.

મુલાયમસિંહ ના પિતા સુખરસિંહ યાદવ એક ખેડુત હતા મુલાયમસિંહ યાદવ હાલમા મૈનપુરી સીટ થી એક સાસંદ હતા આજના સમયમાં એમને રણનીતી અને રાજનીતી ના માસ્ટર માઇન્ડ માનવામાં આવતા હતા તે ક્યારે કઈ રમતો થી વિરોધી પાર્ટીઓ ને પછાડીદે એ કોઈ કહી નહોતું શકતું મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશ ના.

ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચુક્યા હતા કેન્દ્ર સરકારમાંથી રક્ષા મંત્રી પણ રહી ચૂકેલા છે તેમને આઠ વાર ધારાસભ્ય અને સાત વાર સાંસદની ચૂંટણી જીતી હતી મુલાયમસિંહ યાદવે બે લગ્ન કરેલા હતા તેમની પ્રથમ પત્ની માલતી દેવી નું નિધન સાલ 2003માં થયું હતું ત્યારબાદ મુલાયમસિંહ યાદવ ના બીજા લગ્ન સાધના ગુપ્તાથી થયા એમના થકી.

એક પુત્ર અવતર્યો સાધના ગુપ્તા પણ થોડા સમય પહેલા નિધન પામ્યા હતા અમિતાભ બચ્ચન ના એમની સાથે સંબંધ ખુબ સારા હતા જયા બચ્ચન પણ એમની પાર્ટી માંથી સાસંદ છે આજે રાજનૈતિક પાર્ટી સહીત લોકોમા એક દુઃખ ની લાગણી છવાઈ ગઈ છે પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *