Cli

સચિન તેંડુલકરની પુત્રનીને લઈને આવ્યા સારા સમાચાર ફેન્સને આ ખુશખબરી તો જોઈતી હતી…

Bollywood/Entertainment Breaking

પુરા બોલીવુડમાં અચાનક હલચલ મચી ગઈ છે ખબર જ કંઈક એવી છેકે સારા સારા સ્ટારકિડ્સના પુત્રોને પરસેવો વળી જશે હકીકતમાં ખબર એ છેકે ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે સારા તેંડુલકરને લોકો ત્યારથી જાણે છે જ્યારેથી લોકોએ જાનવી કપૂર અનન્યા પાંડે સારા અલીખાનનું નામ પણ નતું સાંભળ્યું.

પરંતુ સારા હવે મોટી થઈ ગઈ છે અને પોતાની સુંદરતાથી લોકોને દીવાના બનાવી રહી છે બૉલીવુડ સ્ટારકિડ્સ વચ્ચે સારા બિલકુલ અલગ ચમકતી જોવા મળી રહી છે હવે લેટેસ્ટ ખબરોંની માનીએ તો સારા તેંદુલકર જલ્દી બોલીવુડમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે અને એમને ફિલ્મોમાં ખુબજ રસ છે.

બૉલીવુડ લાઈફમાં સૂત્રોના મુજબ છપાયેલ ખબરમાં જણાવ્યું છેકે સારા જલ્દી બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે તેઓ એકટીંગમાં ખુબ રસ ધરાવે છે અને એકટિંગના કેટલાક કોર્ષ પણ કરી ચુકી છે સારાએ પોતાનું શિક્ષણ લંડન યુનિવર્સટીમાં કર્યું છે અને હવે તેઓ ગ્લેમરસ વર્ડમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે.

સારા પોતાના અભિનયથી બોલીવુડમાં ફેન્સને સરપ્રાઈઝ આપી શકે છે તેઓ બહુ ટેલેન્ટેડ છે અને સચિન એમના દરેક નિર્ણય પર ખુબ સહકાર આપી રહ્યા છે સચિને એમના જબરજસ્ત હુનરથી જગતમાં નામ કમાયું એજ ગુણ પુત્રીમાં પણ જોવા મળે છે તેઓ પણ હવે મીડિયા રિપોર્ટ મુજબ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *