મહેશ ભટ્ટની વહુએ ખોલ્યા મહેશ ભટ્ટના કાળા રાજ કહ્યું ખુદને બોલીવુડના કિંગ બતાવે છે મહેશ ભટ્ટ પરંતુ તેઓ છોકરીઓ સપ્લાય કરે છે મહેશ ભટ્ટની વહુએ સોસીયલ મીડિયામાં એક વીડીઓ સેર કર્યો છે જેમાં મહેશ ભટ્ટને લઈને આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે જયારે મહેશ ભટ્ટ ઇન્ડસ્ટ્રીઝના નામી ડાયરેક્ટર છે.
80 અને 90 ના દશકામાં મહેશ ભટ્ટે જબરજસ્ત ફિલ્મો બનાવી છે એવામાં મહેશ ભટ્ટના વિશે ખુલાસો કરવા વાળી મહેશ ભટ્ટના ભાણીયા ની વહુ છે મહેશ ભટ્ટનો ભાણિએ સુમિત સબ્રવાલથી લગ્ન કર્યાછે જે વહુનું નામ લવીના લોધ છે જેમણે ગયા વર્ષે મહેશ ભટ્ટની એક વિડિયો દ્વારા અસલિયત જણાવી હતી.
લવીના લોધે જણાવ્યું હતું કે મારા પતિ સુમિત બોલીવુડ એક્ટરોને સફેદ પાવડર પહોંચાડવાનું કામ કરે છે અને સાથે છોકરીઓ સપ્લાય કરવાનું પણ કામ કરે છે આ બધી વાતો મહેશ ભટ્ટને ખબર છે તેઓ મારા પતિને સપોર્ટ આપે છે અને અત્યારે બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં મહેશ બ હટ્ટ કહે તેમ ચાલે છે તેવું લવિનાએ જણાવ્યું હતું.
લાવીનાએ કહ્યુ હતું કે મહેશ ભટ્ટ ઇન્ડસ્ટ્રીઝનો ડોનછે ઈન્ડસ્ટ્રીઝમાં એમની સિસ્ટમ ચલાવેછે જે એમની સિસ્ટમમાં ના ચલે તો એને બરબાદ કેરી દેછે આ વિડિઓ પૂરો કરતા લવીના લોંથે કહ્યું હતુંકે વિડિઓ બનાવ્યા પછી મને કાલે કઈ થઈ જાય તો તેની તમામ જવાબદારી મહેશ ભટ્ટની રહેશે આ ખુલાસો મહેશ ભટ્ટની ફેમિલી મેમ્બરે વિડિઓ દ્વારા કર્યો હતો.