Cli
ગર્લફ્રેન્ડે પ્રેમીને મળવા માટે ઘરે બોલાવ્યો, પ્રેમી ગયો પણ ખરા પરંતુ અડધી રાત્રે ઘરવાળાના હાથે લાગતા, કરુણ અંત...

ગર્લફ્રેન્ડે પ્રેમીને મળવા માટે ઘરે બોલાવ્યો, પ્રેમી ગયો પણ ખરા પરંતુ અડધી રાત્રે ઘરવાળાના હાથે લાગતા, કરુણ અંત…

Ajab-Gajab Breaking

તાજેતરમાં એક પ્રેમ ના કરુણ અંજામનો એક દુઃખદ કિસ્સો સામે આવ્યો છે બિહાર ના જીરાદેહી થાના વિસ્તાર ના રહેવાશી ચંદનકુમાર પોતાના ગામની એક છોકરીને પ્રેમ કરતા હતા એમનો આ પ્રેમ ત્રણ વર્ષથી ચાલી રહ્યો હતો એકબીજાથી તેઓ કલાકો સુધી મોબાઈલથી વાત કરતા હતા મંગળવાર 11 ઓક્ટોબર ના.

રોજ ગર્લફ્રેન્ડે ચંદનને પોતાના ઘેર મળવા માટે બોલાવ્યો ચંદન ખુશ થઈને એના ઘરે મળવા માટે પહોંચી ગયો બંને એકબીજા સાથે બેસીને વાતો કરતા હતા છોકરીના પરિવારજનોએ આ બંનેને સાથે જોઈ લીધા અને ચંદનને ઘરની અંદર બોલાવ્યો એને ઘણો સમજાવ્યો કહ્યું કે તમારા લગ્ન નહીં થઈ શકે તમે બંને.

દૂર થઈ જાઓ ચંદને ના પાડતા છોકરીના પરિવારજનોએ ચંદન ને ઘરમાં પૂરીને લા!કડીઓ સાથે મા!ર માર્યો ઘટના સ્થળે જ ચંદને દેહ ત્યાગી દિધો ત્યારબાદ પરિવારજનોએ આ ઘટનાને ખુદ ખુશી દેખાડવા માટે બધા સબૂતને રફા દફા કર્યા અને ચંદનના મૃતદેહને એક ઝાડ પર લટકાવી દીધો જેનાથી એવું લાગે કે ચદંને ખુદખુશી કરી છે.

આ ઘટના બાદ ચંદનના પિતા જણાવ્યું હતુંકે તે કોલકત્તામાં નોકરી કરતો હતો અને ઘરે નથી આવ્યો સીધો જ એની પ્રેમિકાને મળવા ગયો હતો પોલીસે આ બાબતની તપાસ કરી અને શક ના દાયરા માં ચંદનની પ્રેમીકા ના પરીવારને લેતા કડક પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના સામે આવતા પોલીસે અપરાધ કરનાર તમામ આરોપીઓને જેલના સળીયા પાછડ ધકેલી ને કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *