આજના જમાનામાં કેટલાય ટેટુ લવર સામે આવવા લાગ્યા છે પહેલાના જમાનામાં ટેટુ પછાત એરિયામાં જોવા મળતા હતા પરંતુ આજની યંગ જનરેશન તેને ખાસ બનાવવા લાગી છે યુવાનો ટેટુ બનાવે તે એક ફેશન બની ગઈ છે પરંતુ ક્યારેક મશહૂર ટેટુ આર્ટિસ પણ એવી ભૂલો કરી બેસે છે જેથી લોકો હેરાન થઈ જાય છે.
સોસીયલ મીડિયા ટિક્ટોકમાં ટાયના મોન્ક નામની એક યુવતીએ પોતાના સાથે થયેલ ટેટુ વિશે સ્ટોરી શેર કરી છે આયના તેના ખભા પર એક નાનું ટેટુ બનવાનું ઇચ્છતી હતી આયનાએ ટેટુ આર્ટિસ્ટને ચોખ્ખું કહ્યું હતું કે તેને એક નાની સાઈઝનું દિલમાં ટેટુ જોઈએ છે પરંતુ ટેટુ આર્ટિસ્ટને પોતાની કળા બતાવવાનું.
વધારે મન હતું તેણે કલાકારીમાં તેણે એક મજાક બનાવી દીધી જણાવી દઈએ ટાયનાએ ચોખ્ખું કહ્યું હતું કે તેને નાની સાઈઝનું ટેટુ જોઈએ પરંતુ ટેટુ આર્ટિસ્ટે મજાક બનાવતા એક મોટી સાઈઝનું ટેટુ અને અંદર કલર પૂરતા મોટી સાઈઝના અંદર સફેદ ટપકા મૂકી દીધા પોતાની આગવી કલાકારી બતાવવાના ચ!ક્કરમાં આર્ટીસ્ટે મજાક બનાવી દીધી.
જયારે આ વિડિઓ ટાયનાએ ટીકટોકમાં મુક્યો ત્યરે તેઓ ખુદ મજાકને પાત્ર બની ગઈ યુઝરો તેના પર અલગ અલગ પોતાની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા અને કેટલાકે તો ટેટુ આર્ટિસ્ટને પણ ન આવડે તેવી ગંદી કોમેંટ કરી અત્યારે તેનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ રહ્યં રહ્યો છે મિત્રો આ બાબતે તમે શું કહેશો.