Cli
સની દેઓલ ની ફિલ્મ બાપ નું પહેલું લુક સામે આવ્યો, મોટા બજેટની ફિલ્મ ધમાકેદાર એન્ટ્રી કરશે...

સની દેઓલ ની ફિલ્મ બાપ નું પહેલું લુક સામે આવ્યો, મોટા બજેટની ફિલ્મ ધમાકેદાર એન્ટ્રી કરશે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા સની દેઓલ ની ચાર અભિનેતાઓ સાથેની ફિલ્મ બાપ નુ ફસ્ટ લુક જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં 80 ના દશકા ના સુપરસ્ટાર અભિનેતાઓ જેમાં સની દેઓલ ની સાંજે સંજય દત્ત મિથુન ચક્રવર્તી જેકી શ્રોફ જોવા મળી રહ્યા છે લુક ની વાત કરીએ તો એમાં સની દેઓલ નો લુક બધાથી પ્રભાવશાળી દેખાય છે જેમાં તે દાઢી અને.

મોટા વાળ સાથે જોવા મળે છે તો સજંય દત્ત ફેન્ચ કટ દાઢીમાં ખુબ અલગ દેખાઈ રહ્યા છે તો જેકી શ્રોફ ગળામા રુમાલ સાથે રાઉડી લુક માં જોવા મળે છે સાથે મિથુન ચક્રવર્તી કોઈ મેજર ની જેમ માથામા ટોપી જેકેટ સાથે શાનદાર અંદાજમા જોવા મળે છે ફિલ્મ બાપ નામથી જાહેર કરાયેલો આ પ્રોજેક્ટ બોલીવુડ માં ખુબ ચર્ચામાં છવાયો છે.

આવનાર સમયમાં ફિલ્મ સાથે જોડાયેલી ઘણી માહિતી સામે આવી શકે છે પરંતુ હાલ આ ફિલ્મના અભિનેતાઓનો ફસ્ટ લુક સામે આવી ગયો છે થોડા સમય પહેલા ફિલ્મ બાપ વિશે વાત કરવામાં આવી હતી ત્યારે એવું જાણવા મળ્યું હતું કે સની દેઓલ આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે જ્યારે મિથુન ચક્રવર્તી સંજય દત્ત અને જેકી શ્રોફ તેમનો.

સાથ આપતા આ ફિલ્મમા તેમની સાથે જોવા મળશે ત્યારથી આ ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી આ ફિલ્મની કહાની પણ ખૂબ અનોખી હોય એવું લાગી રહ્યું છે કારણકે સની દેઓલ નો લુક કોઈ કેદી હોય એમ લાગી રહ્યો છે અને બાકી સ્ટાર્સના લુક પણ અનોખા અંદાજ માં જોવા મળી રહ્યો છે.

લોકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે કારણ કે 80 ના દશકાના સ્ટાર્સ એક સાથે ક્યારે જોવા મળ્યા નથી જોકે એકબીજા સાથે ઘણી ફિલ્મો કરી હશે પરંતુ એક સાથે ચાર અભિનેતાઓએ એક પણ ફિલ્મોમાં ક્યારેય અભિનય કર્યો નથી બોલિવૂડમાં સુપરહિટ ફિલ્મો આપનાર આ કલાકારો ને.

આ ફિલ્મ માં જોતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અલગ પ્રકારનો માહોલ છવાયો છે આ ફિલ્મ ના કર્તાહર્તા છે એહમદ ખાન જેમનો આ ખુબ મહત્વ નો પ્રોજેક્ટ બની શકે છે આ ફિલ્મ ની ઉત્સુકતા સામે આવી રહી છે કારણકે બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ પોતાની આવનારી ફિલ્મ ગદર 2ના કારણે.

ખુબ ચર્ચા માં છવાયા છે તેમણે છેલ્લી ઘણી ફિલ્મોમાંથી રીબેક કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શાનદાર વાપસી કરી છે એ વચ્ચે એમની આ ફિલ્મ પર બોક્ષ ઓફીસ પર સુપર હિટ સાબીત થઈ શકે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પેજ અને લાઈક કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *