લોકોની તાકાત સામે બોલિવૂડ ઢીચંણે પડ્યું છે સાઉથ સુપરસ્ટાર પ્રભાશ અને બોલીવુડ સ્ટાર શૈફ અલીખાન ની ફિલ્મ આદિપુરુષને લઈ મહત્વ નો નિર્ણય સામે આવ્યો છે બે મહીના બાદ 12 જાન્યુઆરી એ રીલીઝ થવા જઈ રહેલી ફિલ્મ આદી પુરુષની રીલીઝ ડેટને 6 મહીના પાછડ ધકેલવામાં આવી છે.
જે બોલીવુડ નો ખુબ મહત્વનો ફેસલો છે આ ફિલ્મ નું ટ્રેલર જ્યારે રીલીઝ થયું હતું ત્યારે ફિલ્મ ના વિએફ એક્ષ અને લુક ને લઈ લોકોએ ખુબ વિરોધ જતાવ્યો હતો રાવણના પાત્રમાં સૈફ અલી ખાનને ખીલજી જેવો લુક આપવામાં આવ્યો હતો અને હનુમાનજી ના પાત્રમાં મુગટ વિના ચામડાના પટ્ટા સાથે અજીબ દાઢી.
લગાડીને દેખાડવામાં આવ્યા હતા ભગવાન રામને પણ મુછો સાથે દેખાડ્યા હતા આખા ટ્રેલરમા ધાર્મિક આસ્થાઓ ની મજાક બનાવવામા આવી હતી આ જોઈને લોકો ભડકી ઉઠ્યા અને ફિલ્મ ને બાયકોટ કરવા લાગ્યા ત્યાર બાદ ફિલ્મ ના ડીરેક્ટર ઓમ રાઉતે જણાવ્યું હતું કે આ ફિલ્મ થીયેટર માટે બનાવવામાં આવી છે.
અને જે લોકો મોબાઈલ માં આ ટ્રેલર જોવે છે એમને ખબર નહીં પડે આ વાત પર લોકોએ ઓમ રાઉતને ખુબ ટ્રોલ કર્યા હતા ફિલ્મ ના મેકર ઈચ્છતા હતા કે આ ફિલ્મ 12 જાન્યુઆરી ના રોજ જ રીલીઝ કરવામાં આવે ત્યાં સુધી એવો માહોલ બનાવી દેવામાં આવે કે લોકો આ ફિલ્મમાંથી આકર્ષાય તેના માટે ફિલ્મ.
મેકરો અવનવા ઇન્ટરવ્યૂમાં ફિલ્મના વખાણ કરવા લાગ્યા ન્યુઝ એમ કરો પણ તેમની વાતમાં હા રાખવા લાગ્યા પરંતુ લોકોના માન્યા એટલા માટે ફિલ્મ મેકરો એ આ ફેસલો લેતા એક બયાન પણ આપ્યું હતું એક પોસ્ટ મુકી હતી જેમાં ટાઈટલ માં જય શ્રીરામ લખીને જણાવ્યુ કે ફિલ્મ આદિપુરુષ એકમાત્ર ફિલ્મ નથી.
પરંતુ ભગવાન શ્રીરામ ના ગૌરવસાળી ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે ની અમારી ભાવનાઓ છે દર્શકોને અદભુત અનુભવ આપવા માટે આદી પુરુષ ના નિર્માણ સાથે જોડાયેલા લોકોને થોડો વધારે સમય આપવાની જરુર છે આ ફિલ્મ હવે 16 જુન 2023 ના રોજ રીલીઝ.
થશે નીચે લખ્યું હતું કે રઘુકુલ રીત સદા ચલી આયે પ્રાણ જાય પણ વચન ન જાય ફિલ્મ મેકરો ને પોતાની ભુલ સમજાઈ છે તે આ ફિલ્મ ને સુધારીને રીલીઝ કરવા માંગે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પેજ લાઇક કરવા વિનંતી.