સાઉથના સુપરસ્ટાર પ્રભાસની આવનાર ફિલ્મ આદિપુરુષ અત્યારે દર્શકોમાં ખુબજ ચર્ચાઓ વિષય બની છે આદિપુરુષ ફિલ્મમાં પ્રભાષ અને કૃતિ સનોન લીડ એક્ટરમાં જોવા મળશે જણાવી દઈએ આ ફિલ્મ અત્યાર સુધીના ભારતની તમામ ફિલ્મોનો રેકોર્ડ તોડી શકે છે કારણ કે આદિપુરુષ ફિલ્મને વિશ્વના ટોટલ 20 હજાર.
સિનેમાઘરોમાં રિલીઝ કરવાની તૈયારીઓ થઈ રહી છે જેમાં ભારત સહિત જાપાન ઇન્ડોનેશિયા ચીન અમેરિકા જેવા દેશોમા અલગ અલગ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે ફિલ્મનું કામ અધૂરું હોવાથી અત્યારે ફિલ્મનું કામ કરવામાં ફિલ્મના પ્રોડ્યુસરો કામે લાગ્યા છે આદિપુરષ ફિલ્મની વાત કરીએ તો.
ફિલ્મનું ટોટલ બજેટ 450 કરોડથી વધુ નીકળી ચૂક્યું છે ફિલ્મમાં પ્રભાસ ભગવાન શ્રી રામના રોલમાં જોવા મળશે જયારે કૃતિ સનોન સીતાના રોલમાં જોવા મળશે અહીં ફિલ્મમાં બોલોવુડ એક્ટર સૈફ અલીખાન રાવણની ભૂમિકામાં જોવા મળશે અત્યારે આ ફિલ્મ રિલીઝ થવાની દર્શકો રાહ જોઈ રહ્યા છે.