Cli

પિતા છે બસના ડ્રાયવર અને પુત્ર બની ગયો સ્ટાર સાઉથ સ્ટાર યશની કહાની છે કંઈક રસપ્રદ જાણીને દંગ રહી જશો…

Ajab-Gajab Bollywood/Entertainment

32 વર્ષના નવીન કુમાર ગોંડા જેમને રોકિંગ સ્ટાર યશ તરીકે ઓળખવામાં આવે છે કન્નડ સ્ટાર યશે કેજીએફ 2 ફિલ્મ બાદ સાઉથ જ નહીં પરંતુ પુરા દેશમાં જબરજસ્ત ધૂમ મચાવી દીધી છે ફિલ્મે 11 દિવસમાં 900 કરોડની કમાણી કરી લીધી છે મિત્રો આજે યશ વિશે થોડીઘણી માહિતી આ પોસ્ટ દ્વારા તમને જણાવીશુ.

કર્ણાટક રાજ્યના હાસન જિલ્લાના એક નાનકડા ગામથી સબંધ ધરાવતા યશનો જન્મ સામાન્ય મિડલ કલાસ પરિવારમાં થયો હતો એમના પિતા કેએસઆરટીસી પરિવહન સેવા બસમાં ડ્રાયવર તરીકે નોકરી કરીતા હતા મૈસૂરમાં પોતાનું શિક્ષણ પૂરું થતાંજ યશ બેંગ્લુરુ ચાલ્યા આવ્યા અને આવીને તેઓ પ્રખ્યાત નાટ્યકાર.

બીવી કર્નાથની બનાવામાં આવેલ લોકપ્રિય બેનાકા થિયેટર મંડળીમાં જોડાઈ ગયા યશે પોતાના કરિયરની શરૂઆત ટીવી સિરિયલ નંદા ગોકુલાથી કરી હતી એમના કરિયરની પ્રથમ ફિલ્મ 2007માં આવેલી જંબાડા હુદુગી ફિલ્મથી કરી તેના બાદ કેટલીક ફિલ્મો સાથી એક્ટરો સાથે કરી પરંતુ એમને અસલી ઓળખાણ અને લીડ એક્ટર તરીકે.

ફિલ્મ મોડાલા સાલામાંથી મળી જે ફિલ્મ સુપરહિટ ગઈ જેના બાદ તેઓ એક પછી એક હિટ ફિલ્મો આપતા ગયા કેજીએફ ફિલ્મ રિલીઝ ઇવેન્ટ દરમિયાન એસેએસ રાજા મૌલીએ પણ કહ્યું હતું કે જાણીને હું હેરાન રહી ગયો કે યશ એક બસ ડ્રાયવરના પુત્ર છે જણાવી દઈએ યશના પિતા આજે પણ બસ ચલાવે છે મિત્રો યશને પસંદ કરતા હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *