મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાંથી એક ચોંકાવનાર ઘટના સામે આવી છે અહીં એક વ્યક્તિને અન્ય ખેડૂતના કપાસનું રૂ ચોરવું ભારે પડી ગયું છે અહીં રૂ ચોરનાર વ્યક્તિને ખુબ મા!ર મા રવામાં આવ્યો અહીં આ અહીં તે યુવકનો વિડિઓ બનાવીને સોસીયલ મીડિયામાં પણ શેર કરવામાં આવ્યો છે.
રૂ ચોરનાર વ્યક્તિને થાંભલા સાથે બાંધીને મા!ર મા રવામાં આવ્યો હતો હકીકતમાં આ ઘટના મધપ્રેદેશના ઉન્ના પોલીસ સ્ટેશન વિસ્તારના જમ્યા ગામની છે કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ 25 ઓક્ટોબરની રાત્રે એક ખેડૂત સુખ રામ અને તેના બે પુત્રો નાહર સિંહ અને કાંશી રામે નૂર સિંહ નામની વ્યક્તિને પકડીને કપાસ ચોરીનો આરોપ લગાવ્યો હતો.
આ પછી તેને એક થાંભલા સાથે બાંધીને લાકડી અને ધોકા વડે મા!રમાર્યો હતો અને તેના નુરસિંહના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતા અહીં તેના બાદ નૂરનો વિડિઓ બનાવીને સોસીયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો વ્યક્તિને થાંભલા સાથે બાંધીને ખરાબ રીતે મા!ર મા રવામાં આવ્યો હતો અને તેના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતા.
ખેડૂત અને તેના પુત્રએ નુરસિંહ તેને મા!રમાર્યા બાદ પોલીસને હવાલે કર્યો હતો પોલીસનું કહેવું છેકે સુખરામે નૂર સિંહ વિરુદ્ધ તેમના ખેતરમાંથી પાક ચોરવાની ફરિયાદ નોંધાવી હતી અને અત્યારે નુરસિંહને સારવાર અને મેડિકલ માટે મોકલવામાં આવ્યો છે નુરસિંહ પાસેથી 10 કિલો રૂ સાથે કેટલીક કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે.