ગુજરાતના જાણીતા લોકપ્રિય લોકસાહિત્યકાર રાજભા ગઢવી ખુબ જ વૈભવી જીવન વ્યતીત કરે છે આજે તેમની પાસે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ છે કરોડોની સંપત્તિ છે જ્યારે એક સમય માં રાજભા ગઢવી ગાયો અને ભેંસો ચરાવતા હતા તેમનુ શિક્ષણ પણ ખુબ ઓછું હતું એક વાર આયોજિત ડાયરામાં કલાકારની.
ગેરહાજરીમાં રાજભા ગઢવી એ રગંત જમાવી અને તેઓ એક મોટા કલાકાર બનીને સામે આવ્યા અમરેલીના ગીરમા કનકાઈ બાણેજ પાસે ના નેસમાં જ તેઓ મોટા થયા આજે પણ તેઓ ગામડાનું જીવન પસંદ કરે છે તેઓ ગીરના જંગલોમાં બાજુમાં જ રહે છે તેમનું ફાર્મ હાઉસ ગીરના વિસ્તારમાં આવેલું છે.
રાજભા ગઢવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સિંહ સાથેની મિત્રતાની વાતો વાગોળી હતી તેમને પોતાના ફાર્મ હાઉસ ને કેટલીક તસ્વીરો અને વિડીયો શેર કર્યો હતો તેમને જણાવ્યું હતું કે સિંહ મારા ફાર્મ હાઉસ પર રોજ લટાર મારવા માટે આવે છે અને પાણી પણ પીવે છે તેઓ વાત કરતા કરતા પોતાના.
ફાર્મ હાઉસમાંથી ફળ અને ફૂલો તોડી રહ્યા છે ખૂબ જ પ્રાકૃતિક વાતાવરણમાં રાજભા ગઢવી જોવા મળે છે આ માઉસની વચ્ચોવચ આલીશાન બંગલો પણ આવેલો છે રાજભા ગઢવી નું ફાર્મ હાઉસ ગાંડી ગીર ની નજીક આવેલું છે જ્યાં પ્રકૃતિનો અદભુત સમન્વય જોવા મળે છે તેઓ.
કુદરતના ખોળે રહે છે જ્યાં માત્ર જંગલી જીવો અને વન વનસ્પતિ ની હરીયાળી જોવા મળે છે રાજભા ગઢવી જણાવે છે કે સિંહ અમને નુકસાન પહોંચાડતો નથી તે અમારી સાથે મિત્રતા ધરાવે છે અહીં તો ઘણા પશુ પક્ષીઓ આવતા રહે છે રાજભા ગઢવી પોતાના ફાર્મ હાઉસ માં ખૂબ જ.
આનંદ વચ્ચે પોતાના ફેન્સ ફોલોવરને કુદરતી સૌંદર્યના દર્શન કરાવી રહ્યા છે આજે રાજભા ગઢવી પાસે ભલે કરોડોની સંપત્તિ હોઈ શકે પરંતુ તેઓ આજે પણ સામાન્ય જીવન વિતાવવાનું પસંદ કરે છે વાંચક મિત્રો આપનો રાજભા ગઢવી વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો અને શેર કરવા વિનંતી.