ફેમસ ટેલિવિઝન એક્ટર દીપ્તિ ધ્યાની ને હવે અચાનક આ રીતે મુંડન કરાવેલ જોઈને બધા ચોકી ગયા છે ચન્દ્રગુપ્ત મૌર્ય જેવી સિરિયલોમાં કામ કરી ચુકેલી દીપ્તિ ધ્યાનીએ એકવાર પણ ન વીચાયું કે તેના આવા બદલાવથી તેના કામ પર શું અસર પડશે પોતાની પરવા ન કરતા દીપ્તિએ પતિ માટે આ મોટું પગલૂ ઉઠાવ્યું છે દીપ્તિના પતિ.
સૂરજ થાપર કો!રોનાને કારણે ગયા વર્ષે જિંદગી મોટ વચ્ચે ઝઝૂમ્યા હતા એ સમયે એમનું બચવું પણ મુશ્કેલ હતું ત્યારે એમની પત્ની દીપ્તિ એ ઘણાખરા મંદિરોમાં જઈને પતિ માટે મન્નત માંગી હતી કે પતિને જલ્દી ઠીક થઈ જાય એમણે એ પણ મન્નત માંગી કે એમના પતિ પુરી રીતે ઠીક થઈ ગયા તો તેઓ.
તિરુપતિ બાલાજી મંદિરમા ન જશે અને પોતાના પુરા વાળ દાનમાં આપી દેશે અને પતિને ઠીક થતાંજ દીપ્તિએ પોતાનું વચન નિભાવ્યું તિરુપતિ જઈને પોતાનું મુંડન કરાવી દીધું દીપ્તિના પતિ સૂરજ થાપરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના માટે પત્નીની કુરબાની બધાની સામે જણાવી હતી સુરજે કહ્યું કે નાની ઉંમરના બાળકોને.
કારણે તેઓ કામ પર જઈ રહી ન હતી અને જયારે ફાઈનલી તેઓ કામ કરવા માટે વિચાર્યું પરંતુ દીપ્તિને જે કામ મળી રહ્યા હતા તે બધા કામ સાઈડમાં કરીને મારા માટે રાખેલ મન્નત પુરી કરી અને પોતાના વાળનું મુંડન કરાવ્યું સુરજે આગળ કહ્યું કે સાચેજ હું ખુશનસીબ છુંકે દીપ્તિ જેવી પત્ની મળી મિત્રો આ મામલે તમે શું કહેશો.