Cli
પતિ પત્નીના ઝગડામાં પરિવાર વિખેરાઈ ગયો, પહેલા પત્ની ની હ!ત્યા કરી અને પછી ખુદ, ચાર સંતાનો અનાથ થયા...

પતિ પત્નીના ઝગડામાં પરિવાર વિખેરાઈ ગયો, પહેલા પત્ની ની હ!ત્યા કરી અને પછી ખુદ, ચાર સંતાનો અનાથ થયા…

Breaking

દેશભરમાંથી ઘરકંકાશને લઈને સામાન્ય મામલા સામે આવતા રહે છે પતિ પત્નીના ઝગડાઓ માં ઘણીવાર છુટાછેડા નું સ્વરૂપ જોવા મળે તો ઘણી વાર સામાન્ય ઝગડાઓ શાતં પણ થઈ જાય છે પરંતુ ધાનેરા ના રવી ગામે થી એક દુઃખદ બનાવ સામે આવ્યો છે નવ પરણીત નહીં પરંતુ ચાર સંતાનો ના માતા પિતા.

જેવો દાદા દાદી પણ બની ગયા હતા તેમનો ઘરકંકાસ દુઃખદ ઘટના માં પરીણમતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે રવિ ગામમાં કિરણભાઈ રૂડાજી પુરોહિત ના ખેતરમાં ભરથરી પરીવાર ચોથા ભાગે મજુરી કરે છે શંકરભાઈ દેવજી ભાઈ ભરથરી પોતાની પત્ની મંજુલાબેન ચાર સંતાનો સાથે વશવાટ કરતા હતા.

આ દરમિયાન શંકરભાઈ ઘેર પહોંચ્યા મંજુલા બેન સાથે સામાન્ય વિખવાદ થતાં ધા!રદાર હથી!યાર કાનના ભાગે અને માથાના ભાગે મારતા મંજુલાબેન બેહોશ થઈ ગયા માથામાંથી ખૂબ જ લોહી વહેતા તેમને પાથવાડા સરકારી હોસ્પિટલમાં 108 ના મારફતે લઈ જવામાં આવ્યા પરંતુ હોસ્પિટલમાં.

તેમને મૃત જાહેર કરવામાં આવ્યા પત્નીને મૃત જાહેર કરતા આ સમાચાર સાંભળીને પતિ શંકરભાઈ ને પણ લાગી આવતા તેમને ગામના સીમાડે આવેલા ઝાડ પર ગળે ફાં!સો લગાવીને ખુદ ખુશી કરી લીધી આ સમાચાર સામે આવતા ગામ આખામાં દુઃખનું મોજુ ફરી વળ્યુ છે શંકરભાઈ ભરથરી ની બે દિકરીઓ ના લગ્ન કરેલા છે.

બે દિકરા માં ભાવેશ ના લગ્ન થઈ ગયાં છે તે એક સંતાનનો પિતા છે જ્યારે બીજો દિકરો ટીનો અવિવાહિત છે આ મામલે ધાનેરા પોલીસ મથક માં કેશ નોધંવામા આવ્યો છે પુત્ર ભાવેશે સામાન્ય ઝગડો જણાવ્યો હતો અને તેમના પિતાએ જ તેમની માતાને મો!ત ને ઘાટ ઉતારી હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *