હર હર શંભુ મહાદેવા સોગંની રાતોરાત સ્ટાર બનનાર સિગંર ફરમાની નાઝ આજકાલ ફરી ચર્ચાઓમાં છવાયેલી છે તેમના ભાઈ અને જીજાજી ને પોલીસે પકડી લીધા છે તેમના પિતાજી ફરાર છે જેમના પર સળીયા ચોરી અને લુટંફાટ કરવાના આરોપ લાગેલા છે સમગ્ર ઘટનાની જાણકારી અનુસાર પોલીસે ફરમાની નાઝ ના.
ભાઈ અને જીજાજી સહિત આઠ લોકોની ધરપકડ કરી છે જેમાં એક મહીન્દ્રા પીક અપ ગાડી અને ચોરીના સળીયા પણ પોલીસે જપ્ત કર્યા છે આરોપ છેકે મેરઠના સર્ધના ના તેહરકી ગામ માં થોડો સમય પહેલા એક નવનિર્માણ થઈ રહેલી સાઈડ પરથી ઘણા લોખંડના સળીયા ઓની ચોરી થઇ હતી.
ત્યારબાદ છ નવેમ્બરના રોજ પોલીસે ચેકિંગ દરમિયાન એક મહેન્દ્ર પીકપ ગાડી ને પકડી તો તેમાંથી ચોરાયેલા સળિયા સહિતનો સામાન્ય જપ્ત કર્યો પુછપરછ માં સામે આવ્યું કે સિગંર ફરમાની નાઝનો સગો ભાઈ અરમાન આ ગેગંનો મુખ્ય સુત્રધાર છે તેના પિતા આરીફ અને ઈર્સાદ પણ આ ગેગંમા.
સામેલ હોવાનો ખુલાસો થયો છે અન્ય આરોપીઓ અનુજ સાકીબ ફિરોઝ મોંનું ઈર્ષાદ શાહરુખ આરીફ અરમાન ને પણ પોલીસે પકડી લિધા છે આ ખબર સામે આવતા ફરમાની નાઝ નું માથુ શરમથી ઝુકી ગયું હતું સોશિયલ મીડિયા પર આ ખબર ખુબ ફેલાઈ છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.