Cli
ફેમિલી ડોક્ટરે કર્યો એક મોટો ખુલાસો, રાજુ શ્રીવાસ્તવ ના નિધન પર ડોક્ટરે કર્યો મોટો ખુલાસો...

ફેમિલી ડોક્ટરે કર્યો એક મોટો ખુલાસો, રાજુ શ્રીવાસ્તવ ના નિધન પર ડોક્ટરે કર્યો મોટો ખુલાસો…

Bollywood/Entertainment Breaking

રાજુ શ્રીવાસ્તવ ને 10 ઓગસ્ટએ હદય રોગનો હુ!મલો થયો હતો તેનાથી ત્રણ દિવસ પહેલા એમના ખાસ મિત્રથી મળ્યા હતા પોતાની હેલ્થ વિશે એ મિત્રને શું કહ્યું હતું એ મિત્રએ હવે મીડિયા સામે બતાવ્યું છે અને એ મિત્ર ખુદ એકે ડોક્ટર છે અને રાજુ શ્રીવાસ્તવ 7 ઓગસ્ટે ખુદ એ ડોક્ટરના ઘરે પાર્ટી માટે ગયા હતા.

રાજુ શ્રીવાસ્તવના મિત્ર જે વિવેક ગુપ્તા છે હોસ્પિટલમાં ફેમસ કાર્ડીઓલોજિસ્ટ છે વિવેક ગુપ્તાએ મીડિયાથી વાત કરતા જણાવ્યું કે ત્યારે એમણે રાજુ શ્રીવાસ્તવને એમની હેલ્થ વિશે પૂછ્યું હતું ત્યારે રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે બધું ઠીકઠાક છે પરંતુ વિવેક ગુપ્તા રાજુ શ્રીવાસ્તવને દર્દી તરીકે સારી રીતે ઓળખતા હતા.

એમનું કહેવું હતું કે રાજુ શ્રીવાસ્તવ ક્યારેય પોતાના સ્વાથ્યય વિશે સાફ સાફ અને ચોખ્ખું કહેતા ન હતા અને કોઈનું સાંભળતા પણ ન હતા તેઓ હદય રોગના દર્દી હતા એટલે કેટલાય ડોક્ટરની સલાહ જરૂર લેતા હતા અને મેં એમને સ્પેશિયલી કહ્યું હતું કે ટ્રેડમેન ન કરતા ટ્રેડમેન એક યંગમેન ની જેમ 5 કિલોમીટરની.

સ્પીડ પર દોડતા હતા જે એમના માટે હતું વિવેક ગુપ્તાએ કહ્યું કે એક મિત્ર તરીકે પણ મેં સમજાવ્યું હતું કે જિમ ના કરે અને ટ્રેડમેન પર આટલી સ્પીડમાં ન દોડે તમારે નોર્મલ ચાલવાનું છે અને હલકી કસરત કરવાની છે ભારે જિમ અને વર્કઆઉટ કરવાનું નથી દર્દી છે એટલે એવી વાતનો ધ્યાન રાખવાનું હતું.

એમને 10 તારીખે જીમમાં જે પણ થયું તે તેના કારણે જ થયું ખુદ ડોક્ટરે જણાવી દીધું છેકે રાજુ શ્રીવાસ્તવની કન્ડિશન હતી તેઓ હદય રોગના વિમાર વ્યક્તિ હતા છતાં પણ જીમમાં ભારે વર્કઆઉટ કરતા હતા તેઓ ઝડપથી દોડ્યા કરતા હતા તેમ છતાં એમને ડોક્ટરે નોર્મલ ચાલવાનું કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *