દુનિયાના સૌથી ગંદા વ્યક્તિ તરીકે ફેમસ ઈરાનના વ્યક્તિ નુ તાજેતરમાં નિધન થયું છે 94 વર્ષ ના અમો હાજી નામના આ ભાઈ વર્ષો થી નહાયા નહોતા ધ ગાર્ડિયન ની માહિતી અનુસાર તેમને ઈરાન ના દેજગામમા ગયા રવિવારે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા તે એકલા રહેતા હતા અને બીમાર પડવાની બિક રાખીને તે નહાતા.
નહોતાં થોડો સમય પહેલા ગામ લોકોએ તેમને જબરજસ્તી નવરાયા હતા ઇસ મેં તેમની સોશિયલ મીડિયા પર ઘણી બધી તસવીરો વાયરલ થઈ હતી ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે સાચે જ વર્ષો સુધી ના નહાવાનો રેકોર્ડ અમો હાજીના નામે હતો તેઓ એક ઈટથી બનેલી ખુલ્લી ઝુંપડીમાં રહેતા હતા યુવા અવસ્થામાં.
ખૂબ ખરાબ સમય જોવાના કારણે તેમની માનસિકતા એવી થઈ હતી કે તેમને નાહવાનું બધું કર્યું હતુ તેહરાન ટાઈમના રીપોર્ટ અનુસાર અમો હાજી મૃ!તક જાનવરોના શરીરને ખાતા હતા અને તેમના મળ ને પાઇપમાં ભરીને ધુમ્રપાન કરતા હતા તેમનું માનવું હતું કે વધારે સાફ સફાઈ એમને બીમાર કરી શકે છે.
તેમના આ રેકોર્ડ ને કારણે તેમના પર 2013 માં ધ સ્ટેજ લાઈફ ઓફ અમૌ હાજી નામની સોર્ટ ડોક્યુમેટ્રી પણ બનાવાઈ છે જ્યારે અમો હાજી જીવીત હતા ત્યારે ઘણા નિષ્ણાતો એમની પાસે પણ આવ્યા હતા કે તેમના શરીરમાં કોઈ પરજીવી નથી ને 60 વર્ષ સુધી ના નાહવા છતાં તેમના શરીરમાં.
કોઈ પણ બેક્ટેરિયા કે બીમારી જોવા મળી નહોતી અને મૃત્યુ સમયે પણ તેમના શરીરમાં કોઈ પણ જાતની બીમારી નહોતી ઘણા બધા વૈજ્ઞાનિકોએ એમના શરીર પર રીસર્ચ કર્યા પરંતુ કાંઈ જ એમને પ્રાપ્ત થયું નહીં વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવવા વિનંતી.