એકવાર ફરીથી બોલીવુડનો અસલી ચહેરો બધાની સામે આવી ગયો છે ધર્મેન્દ્રના ભત્રીજા અભય દેઓલે ખુલાસો કર્યો છેકે એક ડાયરેક્ટરે એમને ખુલ્લેઆમ થપ્પડ મારી દીધી એટલું જ નહીં ડાયરેક્ટરે અભય સામે જૂઠી અફવાઓ ફેલાવી કારણ એમનું કરિયર ખરાબ થઈ જાય અભય દેઓલ બોલીવુડના એવા એક્ટર છે.
જેમનામાં ટેલેન્ટ હોવા છતાં એમને કામ નથી અપવવામાં આવી રહ્યું બોલીવુડમાં લાંબા સમયથી હોવા છતાં એમને લગાતાર ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે હાલમાં અભય દેઓલે એક એવો ખુલાસો કર્યો છેકે સાંભળીનેચોકી જશો હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અભયે કહ્યું કે જયારે તમે તમારા દિલની.
સાંભળો છો ત્યારે લોકો તમારી સાથે એવો વ્યવહાર કરે છેકે તમને ખુદ પર શક થવા લાગે છે એક ડાયરેક્ટરે બધાની સામે મને થપ્પડ મારીને મારી બેઇજ્જતી કરી હતી અને મારા વિશે જૂઠી અફવાઓ ફેલાવી હતી આ લાઈનમાં એવું થયા છે અને તમારે તૈયર રહેવું પડે છે અને એ જરૂરી નથી કે તમારી સાથે જરૂરી છે દરેક વસ્તુ.
તમારા ફાયદા અને નુકશાન સાથે આવેછે હું ક્યાંથી આવ્યો છું મને ખબર છેકે હુંજે પણ છું એટલે મને હાઇડ કરવામાં આવ્યો છે તાના સાથે અભય દેઓલે બોલીવુડમાં ગૂડબાજીને લઈને એક મોટો ખુલાસો કરતા કહ્યું બોલીવુડમાં એક જૂથ હોય છે તેને તમે ગોતો તમે ઘુસી જાવ પછી તમારો સપોર્ટ કરવા લાગશે અભયે કહ્યું મેં ક્યારેય એવો કોશીશ નથી કરી.