એક સ્ત્રી એ બાળક ને જન્મ દીધો જન્મતા ની સાથેજ એ બાળક માતા પિતા થી અલગ દેખાય છે છોકરા ની આંખો પણ અલગ છે ના તો માં નો ચહેરો મળે કે નાતો બાપ નો એને લઈ ને અલગ અલગ વાતો થવા લાગી છે તે માં એવું કે છે કે મારું બાળક ગંભીર બીમારી નો શિકાર બન્યું છે હન્નાહ ડોયલે તે સ્ત્રી નું નામ છે.
તે બ્રિટિન ના યાર્કશાયર ની છે તેને 3 મહિના પેલા એક બાળક ને જન્મ આપ્યો હતો તેનું નામ જેડર છે તેનો જન્મ બઉ ખરાબ સ્તિથી માં થયો તો તેની આખો નો રંગ પણ અલગ હતો ને અને તેની આંખો નીચે તરફ વળી ગયેલિ હતી ને અને માથા માં પાછળ ના ભાગે કંઈક ગાંઠ જેવું છે ડોક્ટર ને બતાવ્યું તો એમને કહ્યું કાઈ ચિંતા.
જેવું નથી જેડર એક દમ ઠીક છે પરંતુ માં તો માં છે એમનાથી થોડું દુઃખ જોયું જાય એમને ફરી એક વાર ડોક્ટર ને બતાવ્યું રેઝન-કિડ-રેર-સિલ્લાન- ટી એસ ટી એફ નામના રોગની બીમારી હતી આ બીમારી બાળકને બુદ્ધિ અને વિકાસ માં હાર્ડ અસર કરે છે આ બીમારી માં જેડર એક એવું બાળક છે જેમાં તે જોવા મળી આવી જેડર ને જન્મ થી.
હાર્ડ ની બીમારી હતી એવું એની માતા તરફ થી જાણવા માં મળ્યું છે એમના હાર્ટ માં એક નાનું છેદ છે જેના માટે ઓપરેશન કરવું જરૂરી છે તેનું હાર્ટ હાલ માં સારું કામ કરી રહ્યું છે અને તેને કાઈ ખાસ સમસ્યા નથી મોટા ભાગના બાળકો માં હાર્ટ વાળી બીમારી જોવા મળે છે પરંતુ રેઝન નામની બીમારી આ એક માત્ર બાળક માં જોવા મળી છે.