Cli

કચરામાં થી ઉઠાવીને મિથુન ચક્રવર્તીએ જે પુત્રીને મોટી કરી આજે એણે સ્ટારકિડ્સની ઉંઘ ઉડાવી દીધી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડમાં એવું કારનામુ થવા જઈ રહ્યું છે લોકોએ એવું જોયું તો નહીં હોય પરંતુ એવું વિચાર્યું પણ નહીં હોય અત્યાર સુધી તમે એવાજ સ્ટારકિડ્સને જોયા હશે જેઓ મોઢામાં સોનાની ચમચી લઈને જમ્યા છે જન્મ થતાંજ એમની આગળ પાછળ નોકરોની લાઇન લાગી અને તેઓ સંઘર્ષ વગર જ ફિલ્મી લાઈનમાં ઘુસી ગયા.

પરંતુ હવે આ બધા સ્ટારકિડ્સથી એક એવી એક્ટરથી સામનો થવા જઈ રહ્યો છે જેને જન્મ થતાંજ તેના બા બાપ પાળી ન શક્યા અને કચરાના ડબ્બામા ફેંકી દીધી અને એ કચરના ડબ્બામાં થી મિથુન ચક્રવર્તીએ ઉઠાવી લીધી અને હવે એજ છોકરી જલ્દી બોલીવુડમાં એન્ટ્રી કરવાની છે ન્યુઝ નેશનની રિપોર્ટ મુજબ એજ પુત્રી દિશાની બહુ જલ્દી.

બોલીવુડમાં પગ રાખવની છે બોલીવુડના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ એવા એક્ટર નથી આવ્યા જે કચરાના ડબ્બામા પડ્યા હોય અને તેણે પોતાના અસલી માં બાપને ન જોયા હોય 26 વર્ષ પહેલા આ બાળકીને તેના માં બાપે કચરાના ડબ્બામાં નાખી દીધી હતી આસપાસ જઈ રહેલા લોકોએ જયારે આ બાળકીને રડવાનો અવાજ સંભળાયો ત્યારે એમણે.

આ બાળકીને ઉઠાવી લીધી આ વાતની ખબર મિથુનને ખબર પડી તો તેઓ અને એમેની પત્નીએ આ બાળકીને ગોદ લઈ લીધી મિથુનના પહેલાથીજ 3 પુત્રો હતા તેમ છતાં એમને દિશાનીની દેખભાળ રાણીની જેમ કરી દિશાની કેટલાય વર્ષોથી યુએસમાં છે અને ફિલ્મોથી જોડાયેલ ભણી રહી છે હવે તેઓ જલ્દી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *