કઠીન સંઘર્ષ મજબૂત મનોબળ અને પોતાની સુઝબુઝ થી બિહારની રજીયા સુલ્તાના એ એ સાબીત કરી બતાવ્યું છે કે જીવનમાં કાંઈપણ મેળવી શકાય છે રજીયા સુલ્તાના બિહાર ની એકમાત્ર મુસ્લિમ મહિલા ડીજીપી બની છે તેને ચાર વર્ષ સુધી રાહ જોયા બાદ આ વર્ષે બીપીએસસી ના પરીણામ માં.
પોતાનું સ્થાન મેળવ્યુ છે રજીયા સુલ્તાના બિહાર ના ગોપાલગંજના હથુઆના રતનચક ની રહેવાશી છે બિહારની આ મહીલા ડીજીપી ના પિતા એમડી અસલમ અન્સારી બોકરો સ્ટીલ પ્લાન્ટ માં સ્ટેનોગ્રાફર ની નોકરી કરતા હતા ગરીબ પરિવારની આ દીકરી નો પરિવાર હાલ બોકારો માં જ રહે છે.
તેના પિતાનુ 2016 માં અવસાન થયુ હતું રજીયા સુલ્તાના પોતાના 7 ભાઈ બહેનો માં સૌથી નાની હતી રઝીયાના કાકા ડો એસ આર અન્સારી મસરફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ઇન્ચાર્જ રહી ચૂક્યા છે મિડીયા સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે રજીયા 12 મુ પાસ કરી પોતાના સંબંધી ને.
ત્યાં રાજસ્થાન પહોંચી હતી જોધપુર થી તેને ઈલેક્ટ્રીક એન્જિનિયરીગં માં ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું ત્યારબાદ ઘરે આવીને તેને અંગ્રેજી મિડીયમની તૈયારી ઘરે રહીને જ કરી રજીયાની માતા ગુલાબુને જણાવ્યું હતું કે આ ડીજીપી પી પોસ્ટ વિશે મને કાંઈ જ ખબર નથી પડતી પણ મારી દિકરી નાનપણ થી ભણવામાં ખુબ હોસીયાર હતી.
અને તેને અમારા પરીવાર સહીત દેશનું નામ રોશન કર્યું છે તેના પિતાનુ હંમેશા સપનું હતું કે મારી દિકરી મોટી ઓફીસર બનશે પણ તેના પિતા આજે અમારા વચ્ચે નથી દિકરા અને દિકરી માં કોઈ ભેદભાવ વગર પેટે પાટા બાધીને અમે મોટા કર્યા છે આજે દિકરી રજીયા સુલ્તાના નું ગૌરવ સમગ્ર મુસ્લિમ સમાજ લઈ રહ્યો છે.