Cli
ચાલુ બાઈકે પ્રેમલીલા કરવી પડી ભારે, પોલીસે એવી સજા આપી કે બધા જોતા રહી ગયા...

ચાલુ બાઈકે પ્રેમલીલા કરવી પડી ભારે, પોલીસે એવી સજા આપી કે બધા જોતા રહી ગયા…

Ajab-Gajab Breaking

મિત્રો સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા રહે છે જેમાં ઘણા વિડીયો પોલીસની ઉત્તમ કામગીરી અને લોકોને કાયદાનું ભાન કરાવતા હોય છે એવો જ એક વિડીયો સામે આવ્યો છે જે વીડિયોમાં એક યુવક પોતાની ગર્લફ્રેન્ડને પલ્સર બાઈક માં બેસાડીને જતો હોય છે ચાલુ બાઈક દરમિયાન.

તેઓ અવનવા સ્ટંટ કરે છે એની ગર્લફ્રેન્ડ પાછળ ઉભી રહેછે તો ગર્લફ્રેન્ડને પોતાના ખોળામાં બેસાડીને ચાલુ બાઈક પર યુવક લપ્પી ઝપ્પી કરતો જણાય છે આ સમગ્ર ઘટના પોલીસના નજરે ચડે છે પોલીસ એ બાઈકનો પીછો કરીને બાઈક સાઈડમાં ઊભું કરાવે છે લેડીઝ પોલીસ અને પુરુષ અધિકારી બંને સાથે મળીને.

આ બંનેને નીચે ઉતારે છે અને બાઈક ની ચાવી છીનવી લેછે બંને નો ફોટો પાડે છે અને બંનેને સજા રૂપે સાવરણા થી યુવતી ને રસ્તો વાળવાનું કહે છે સાથે યુવકને શર્ટ કાઢી રસ્તા ઉપર ઉભો રાખે છે બંનેને ઘણો ઠકપો આપે છે યુવક અને યુવતીને પરિસ્થિતિનું ભાન થાય છે કે ઘણી માફી માંગે છે.

પરંતુ પોલીસ માનતી નથી અને બાઇકની ચાવી આપવાની ના પાડે છે સાથે યુવક પાસેથી ડોક્યુમેન્ટ્સ પડાવી લેછે અને રોડ પર આવી હરકતો કરવા બદલ એ લોકોને ચાલતા મોકલી દેછે અને બાઈક પોલીસ સ્ટેશનમાં જમા લઈ લેછે આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વીડિયોના.

રૂપે વાયરલ થઈછે જે કોઈ પાછળ આવતા વ્યક્તિએ પોતાના કેમેરામાં કેપ્ચર કરેલુંછે હવે આ ઘટના ક્યાંની છે એની અમારી પાસે માહિતી નથી પરંતુ જાહેર રસ્તા પર અસભ્ય વર્તન કરવું યોગ્ય નથી આપનું આ સજા વિશે શું કહેવુંછે તમારી પ્રતિક્રિયા અમને કોમેંટમાં જરૂર જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *