ગઈ કાલે રિલીઝ થયેલી આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીએ ધમાકેદાર શરૂઆત કરી છે આલિયાએ પણ વસ્તીની પ્રતિક્રિયા જાણવા માટે મુંબઈના ફિરસદ સિનેમા ગેટી ગેલેક્ષી પહોંચી ગયા હતા અહીં જેવાજ આલિયા લોકેશન પર પહોંચી એમની કાર પાસે કેટલાય લોકોની ભીડ લાગી ગઈ હતી.
દર્શકોએ આલિયાને ગંગુબાઈ કહીને જોરજોરથી નારા લગાવ્યા હતા એટલું જોરશોરથી ફેનને જોતા આલિયા ખુદને રોકી શકી ન હતી આલિયા પોતાના ફેનનોએ ભાર માનવા કારની છતથી બહાર આવી અને વસ્તીની પ્રતિક્રિયાનો સ્વીકાર કર્યું હતું આલિયાએ ગંગુબાઈ સ્ટાઈલમાં નમસ્કાર કર્યા હતા.
અહીં આલિયાએ ગંગુબાઈ ફિલ્મનો ડાયલોગ ઇજ્જતસે જિનેકા કિસીસે ડરનેકા નહીં ડાયલોગ બોલિને લોકોનું જોશ વધારી દીધું અહીં એકબાજુ આલિયાનો આ ડાયલોગ એમના ટ્રોલરને જનાબ હતો જયારે અહીં આપણે ટ્રોલરની વાત કરીએ તો કંગના રાણાવતે પણ આલિયાને ટ્રોલ કરવામાં કોઈ કસર છોડી નથી.
કંગનાએ આલિયાનું નામ લીધા વગર ગયા શુક્રવારે પાપાની પરી કહ્યું હતું ને વધુમાં કહ્યું કે શક્રવારે આવનાર ફિલ્મના 200 કરોડ સળગીને રાખ થઈ જશે જેવી અનેક વાત કહીને આલિયાને ટ્રોલ કરી હતી જયારે આલિયાની આ ફિલ્મની વાત કરીએ તો અત્યારે દર્શકોનો સારો સહકાર મળી રહ્યો છે મિત્રો તમે ફિલ્મ જોઈ કે નહીં.