Cli

દેશના પહેલા સીડીએસ બિપિન રાવત ના નિધન ઉપર શું બોલ્યા બોલીવુડના આ સ્ટાર…

Bollywood/Entertainment Breaking

કાલે 8 ડિસેમ્બરે દેશ વર્ષનો સૌથી દુર્ભાગ્યપૂર્ણ દિવસનો સબૂત બન્યો ભારતે આપણા પહેલા સિડીએસ બિપિન રાવતને હેલિકોપ્ટર દુર્ઘટનામાં ખોઈ દીધા આ ખબરથી પુરા દેશનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે બિપિન રવતન એવા માણસ હતા જેમને બૉલીવુડ પણ ખુબજ પ્રેમ કરતું હતું બિપિન રાવતનના નિધન ઉપર.

સલમાન ખાને યાદ કરતા લખ્યું દુઃખદ દુર્ઘટના સાંભળીને બહુ દુઃખ થયું જેમાં અમે જનરલ બિપિન રાવત એમની પત્ની અને શસ્ત્રબળના અન્ય કર્મચારીઓને ખોયા છે મારી પ્રાર્થના છે અમે તેમના પરિવાર સાથે છીએ જયારે વિવિકે ઓબેરોયે લખ્યું બિપિન રાવત અને એમની પત્નીના નિધનના સમાચાર સાંભળીને બહુ દુઃખ થયું.

દેશની સેવા માટે અમે બધા તમને સલામ કરીએ છીએ અનિલ કપૂરે લખ્યું એક ચોંકાવનારું અને વિનાશકારી નુકસાન માટે પરિવાર માટે અમારી હાર્દિક સવેંદના અને પ્રાર્થના જનરલ બિપિન રાવતને મળીને સન્માનિત મહેસુન કરી રહ્યો છું જયારે અજય દેવઘણે લખ્યું નજરલ બિપિન રાવત અને એમની પત્ની અને સશ્ત્રબળના સૈનિકોના નિધનના સમાચાર સાંભળી દુઃખ થયું.

અનુપમ ખેરે લખ્યું એમની ધર્મ પત્ની અને 11 બીજા ફોજી ઓફિસરોના નિધનના સમાચાર સાંભળીને ખુબજ દુઃખ થયું બિપિન રાવતને મળવાનું સૌભાગ્ય અને કેટલીયે વાર એમને મળ્યો એમના વ્યક્તિત્વમાં ગજબનુ દુઃસાહસ અને દેશ માટે ખુબજ પ્રેમ હતો એમની જોડે હાથ મિલાવીને દિલમાંથી ખુદ જય હિન્દ નિકળતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *