Cli

કંગના રાણાવતના બદલાય રંગ આલિયા અને કરણ વિશે આવું કહી દીધું…

Bollywood/Entertainment

કંગના રાણાવત અત્યારના દિવસોમાં પોતાના અલગ અંદાજનાં લીધે ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે કંગનાએ સોસીયલ મીડિયામાં જે પોસ્ટ શેર કરી છે તેનાથી આલિયાને તો નવાઈ લાગશેજ પરંતુ કંગનાને નફરત કરવા વાળા પણ વિચારમાં પડી જશે જણાવી દઈએ કંગના રાણાવતે આલિયાની ફિલ્મ ગંગુબાઈને.

બચાવવાની કોશિષ કરી છે પહેલા થોડા દિવસો પહેલાજ કંગનાએ આલિયાને પાપાનિ પરી કહીને ટાર્ગેટ કરી દીધી હતી અને કહ્યું હતું ફિલ્મમાં ખોટી કાસ્ટિંગ કરવામાં આવી છે ત્યારે એ સમયે આલિયાનું નામ લીધા વગર વાર કર્યો હતો પરંતુ આ વખતે કંગનાએ મુવી માફિયાના વખાણ કરતી જોવા મળી હતી.

કંગનાએ લખ્યું કે સાંભળીને સારું લાગ્યું કે સિનેમાઘરો ફરીથી ખુલી ગયા છે અને સાઉથની ફિલ્મો રેકોર્ડબ્રેક કમાણી કરી રહીછે મેં સાંભળ્યું છેકે હિન્દી એક્ટર આગળ પગલાં વધારવામાં આવી રહ્યા છે હાલમાંજ રિલીઝ થયેલ ફિલ્મે સેન્ટ્રલ જેમાં એક મોટો હીરો અને સુપરસ્ટાર ડાયરેક્ટરછે આ બેબી સેલિબ્રિટી જરૂરી છે.

પરંતુ એ મહત્વહીન નથી કંગનાએ આગળ લખતા કહ્યું આ પગલું જરૂરીછે એ સિનેમાઘરો માટે જેઓ વેન્ટિલેટર પર આવી ગયા છે ખુબ સરસ ક્યારય વિચાર્યું ન હતું કે મુવી મા!ફિયા એટલી આગળ વધશે અને કંઈક સારું કરશે અને તેવો એવું કરી રહ્યાછે તો અમે એમના આભારી છીએ હૂતો સારૂ થવાની આશા કરી રહી છું મિત્રો કંગનાના આ બયાન પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *