અત્યારે સોસીયલ મીડિયામાં તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાને લઈને ચર્ચા જોવા મળે છે જાણકારી માટે જણાવી દઈએ કે બંને લાંબા સમયથી સબંધમાં છે અત્યારના દિવસોમાં બંનેની તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થતી રહે છે એમને ટીવીના બેસ્ટ કપલ કહેવામાં આવે છે તેજસ્વી અને કરણ સમય સમયે પોતાના.
ફેન્સ માટે તસ્વીર પોસ્ટ કરતા રહે છે એવામાં તેજસ્વીએ કેલટીક તસ્વીર પોસ્ટ કરી છે જેમાં તેઓ જબરજસ્ત અંદાજમાં જોવા મળી નાગિન 6ની ફેમસ સ્ટાર તેજસ્વીએ પોતાની તસ્વીર શેર કરી છે જેમની આ તસ્વીર વાયરલ થઈ રહી છે અહીં તસ્વીરમાં તેજસ્વી બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે તસ્વીરમાં તેજસ્વી.
હોટ અંદાજમાં અલગ અલગ પોસ્ટ આપતા જોવા મળી તેજસ્વીની આ તસ્વીરમાં ફેન્સ અલગ અલગ કોમેંટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે જણાવી નાગિન 6ની આ ફેમસ સ્ટાર ટીવીની લોકપ્રિય એક્ટર માનવામાં આવે છે જેઓ લાંબા સમયથી કરણ કુન્દ્રા સાથે પ્રેમમાં છે અને બંને સાથે મીડિયા સામે પણ જોવા મળે છે.