આ પળો ને જોઈને ભગવાન પણ રડી પડ્યા હશે જે દ્રશ્ય ખૂબ જ કરુણ અને દુઃખદ હતું જેની સાથે જિંદગી વિતાવવાનું નક્કી કર્યું જેને જન્મો જનમના કોલ આપ્યા એ અભિનેત્રી એડ્રીલા ની મરણ પથારી પર માથું પછાડી ને આક્રંદ કરતો વ્યક્તિ એક્ટર સબ્યસાચી ચૌધરી છે 20 નવેમ્બર ના.
રોજ 24 વર્ષની ઉંમરે અભિનેત્રી એડ્રીલા શર્મા આ દુનિયા છોડીને ચાલી ગઈ તેના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા પરંતુ અંતિમ સંસ્કાર પહેલા એવું થયું કે જેને જોઈને બધા ની આંખમાં આંસુ આવી ગયા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા એડ્રીલના માથે ઓઢાડેલા કફન ને ખસેડીને.
પગ ચુમી ને સબ્યસાચી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા માથું પછાડી ને ખુબ આક્રંદ કરવા લાગ્યા સબ્યસાચી મર!તા સમય સુધી એડ્રીલાની સાથે રહ્યા હતા તેના અંતિમ સમય સુધી સબ્યસાચી એ તેનો સાથ છોડયો નહોતો તેઓ તેની દરેક પળ એડ્રીલાની સંભાળ લેવામાં વિતાવતા હતા સબ્યસાચી એડ્રીલાની.
તબીયતના સમાચાર એડ્રીલાના ફેન્સ સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરતા હતા અને એના સ્વસ્થ થવાની મનોકામના કરતા હતા પરંતુ એડ્રીલા ને ભગવાને સબ્યસાચી પાસે થી છીનવી લીધી બંને નો પ્રેમ આ જન્મમાં અધુરો જ રહી ગયો પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના