બોલીવુડના ડિસ્કો કિંગ બપ્પી લહેરીની અસ્થિઓને ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું પીટીઆઈ ની જાણકારી મુજબ બપ્પી લહેરીના પુત્ર બપ્પા લહેરી પત્ની ચિત્રણી અને પુત્રી રેમાએ કોલકાતાના આઉટરામ ઘાટ ખાતે બપ્પી લહેરીના નિધનના 16 દિવસ પછી એમની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું.
પરિવારના સદસ્યોની હાજરીમાં આઉટરામ ઘાટમા લાવવામાં આવી હતી અને ત્યાં પૂજારીની પ્રાર્થના બાદ એમની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું આ દરમિયાન પરિવારને સહાનુભૂતિ માટે પશ્ચિમ બંગાળના મંત્રી સુજીત બોઝ પણ અહીં હાજર રહ્યા હતા મહાન સંગીતકાર બપ્પી લહેરીની પત્ની ચિત્રાની લહેરી.
પુત્ર બપ્પા અને પરિવારના બીજા સભ્યો સાથે ડિસ્કો કિંગ બપ્પી દાને શ્રદ્ધાંજલિ આપવા માટે કોલકાતા પહોંચ્યા હતા તમારી જાણ ખાતર જણાવી દઈએ બપ્પીના પિતા અપરેશ લહેરીની અસ્થિ વિસજર્ન પણ આજ નદીમાં કરવામાં આવ્યું હતું બપ્પી લહેરીની હંમેશા ઇન્ડસ્ટ્રીઝને ખોટ રહશે મિત્રો પોસ્ટ શેર કરવા વિનંતી.