મિત્રો આજની આ રિપોર્ટમાં અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ જેઓ 56 વર્ષની ઉંમરે પિતા બન્યા આપણે વાત કરી રહ્યા છીએ બોલીવુડના જાણીતા એક્ટર સતીશ કૌશીકની જેમને તમે મિસ્ટર ઇન્ડિયાના કેરેક્ટર અથવા હમ કિસીસે કમ નહીં ફિલ્મના પપ્પુ પેજર નામથી જાણીતા હશો હકીકતમાં આજે 12 મેંછે.
આજના દિવસે સતીશ કૌશિકના લગ્ન થયા હતા આજે સતીશ અને એમની પત્ની શશીની વર્ષગાંઠ છે મિત્રો પરંતુ શું તમે જાણો છોકે સતીશના લગ્ન બાદ એમના જીવનમાં ખુશીઓ તો આવી પરંતુ આ ખુશીઓ થોડા વર્ષો બાદ છીનવાઈ ગઈ જયારે એમનો 2 વર્ષનો પુત્ર આ દુનિયાથી ચાલ્યો ગયો સતીશ અને શશીના ઘરે.
એક પુત્રએ જન્મ લીધો પરંતુ તે 2 વર્ષ જ જીવ્યો પછી તે દુનિયા છોડી ગયો પરંતુ એમના પુત્રને નિધન બાદ એમણે પુત્ર પ્રાપ્તિ માટે બહુ રાહ જોઈ પરંતુ એમને એક પણ બાળક ન થયું પરંતુ આખરે એમને સરોગેટ મધરનો સહારો લેવો પડ્યો એમણે સરોગેટ મધર દ્વારા પુત્ર નિધન પામ્યો તેના પછી 16 વર્ષ બાદ એક બીજી.
પુત્રીનો ઘરે જન્મ થયો પરંતુ એ સરોગેટ મધર દ્વારા ત્યારે સતીષની ઉંમર 56 વર્ષ હતી એમના ઘરે પુત્રીનો જન્મ થતાંજ સતીશ અને એમની પત્ની ખુશખુશાલ થઈ ગયા અત્યારે દીકરી 10 વર્ષની થઈ ગઈ છે સતીષના કામની વાત કરીએ તો એમણે બોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે એમને અત્યારે પપ્પુ પેજર નામથી વધુ ઓળખવામાં આવે છે.