છેલ્લા કેટલાય સમયથી શાહરુખ ખાન હેડલાઇનમાં છે કારણકે એમના મોટા પુત્ર આર્યનની ધરપકડ સફેદ પાવડરના મામલામાં થઈ હતી અહીં શાહરૂખે પુત્રનને બચાવવા માટે પણ ઘણી મહેનત કરી આર્યન છૂટી તો ગયો પરંતુ ત્યારબાદ શાહરુખની મુશ્કેલીઓ વધી શાહરુખ ખાનના કામમાં શર પડી હતી.
એક બાજુ શાહરૂખના સપોર્ટમાં કેટલાએ સેલિબ્રિટીઓ આવી ગયા છે ત્યારે બીજી બાજુ વિરોધ માં પણ આવ્યા જેમાં બૉલીવુડ અભીનેતા મહેશ માંજરેકરે એવું બયાન આપ્યું છે જેના લીધે બહુ ચર્ચામાં આવ્યા છે મહેશ માંજરેકરે આપેલી પ્રતિક્રિયાની સોસીયલ મીડિયામાં બહું ચર્ચાઓ થઈ રહી છે.
હમણાં ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં મહેશ માનજરેકરે કહ્યું એક એવો અભિનેતા જેમને પોતાની પ્રતિભા સાથે ન્યાય નથી કર્યો મને લાગેછે તે શાહરુખ ખાન છે તેઓ હમેશા પોતાને સુરક્ષામાં રાખે છે વધુમાં કહે છે શાહરુખ અત્યારે એવા રોલ કરેછે જે રણબીર કપૂર અને રણબીર સીંગને શૂટ થાય.
એવામાં શાહરૂખને લોકો કેમ જોવા માંગશે લોકો શાહરૂખને એવા રોલમાં જોવા માગશે કે શાહરૂખને લાગે કે આ રોલ તો ફક્ત શાહરુખજ કરી શકે ઉંમર પણ બરાબર છે બધું બરાબર છે શાહરૂખને નક્કી કરવું જોઈએ કે તેઓ કંઈક કરી શકે તેઓ રોલ કરવો જોઈએ હવે મહેશ માનજરેકરની આ વાતો શાહરૂખને પણ અટપટી લગતી હશે.
મહેશ માનજરેકરે કરેલી વાતોમાં પણ કંઈક તથ્ય છે કારણકે શાહરુખની છેલ્લી ફિલ્મ 2018 માં જીરો રિલીઝ થઈ હતી તે ફિલ્મ ફ્લોપ ગઈ હતી આ ફિલ્મમાં શાહરૂખે ગોરા હેન્ડસમ યુવકનો રોલ નિભાવ્યો હતો છતાં દર્શકો ઉપર કઈ જાદુ ના કરી શકી છેલ્લા કેટલાય સમયથી શાહરુખ પોતાના ફેન્સને સારી ફિલ્મ નથી આપી શક્યા.
જણાવી દઈએ કે શાહરુખની આગામી ફિલ્મ પઠાણ છે જયારે તે ફિલ્મની શૂટિંગ સારી રીતે ચાલી રહી હતી ત્યારે એવામાં આર્યનની ધરપકડ થતા તે ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે તમામ મુદ્દાઓ જોઈને મહેશ માંજરેકરે શાહરૂખને નિશાન સાધીને મીડિયા સમક્ષ વાત કરી હતી.