મુંબઈથી અત્યારે એક ચોંકાવનાર ખબર સામે આવી રહી છે બોલીવુડના નંબર વન કોરિયોગ્રાફર રેમો ડીસોઝાના સાળા જેસન વોટકિન્સનો મૃતદેહ એમના ફ્લેટમાંથી મળ્યો છે જેસન મુંબઈના મિલતનગર એરિયાની સોસાયટીમાં રહેતા હતા ઈ ટાઈમ મુજબ એક મેડિકલ ઓફિસરે જેસનના નિધનની ખબર આપી છે.
જેસનના મૃતદેહને કૂપર હોસ્પિટલમાં પો!સ્ટમોર્ટન માટે લાવવામાં આવ્યો છે બીજી બાજુ ઓશિવરા પોલીસ સ્ટેશન મુંબઈની પોલીસ આ મમતે તપાસમા લાગી છે જેસનનું મોત કંઈ રીતે થયું તેનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી પોલીસનું કહેવું છે જ્યાં સુધી પો!સ્ટમોર્ટન રિપોર્ટ નહીં આવી જાય ત્યાં સુધી જેસનના.
મોત પર કંઈ પણ કહેવું ઉતાવળ હશે અહીં રેમો ડીસોઝાની પત્ની લિઝેલ પોતાના ભાઈના મોતની ખબર સાંભળીને ધ્રુસકે ધ્રૂસકે રડી રહી છે લીઝલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટથી જેસનનો ફોટો શેર કરતા લખ્યું કેમ તમે મારી સાથે એવું કંઈ રીતે કરી શકો છો તમને હું ક્યારેય માફ નહીં કરું તેની સાથે લીઝલે.
એક વધુ તસ્વીર જેમાં માં અને ભાઈની શેર કરતા લખ્યું મને માફ કરજે હું તમને બચાવી ન શકી અત્યારે રેમો ડિસોઝા અને એમની પત્ની શોકમાં છે બંને એક લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા પરંતુ ભાઈના નિધનની ખબર સાંભળી બંને મુંબઈ આવી રહ્યા છે જેસનને રેમો ડિસોઝાએ કેટલાયે ફિલ્મોમાં અસિસ્ટ કર્યા હતા.