અમરીશ પુરી એક સમયના ખૂંખાર વિલેન જેઓ કોઈ પણ પ્રકારનો રોલ નિભાવતા હતા અહીં ઈન્ડસ્ટ્રીઝમાં ખાસ કરીને જેમના પિતા સ્ટાર હોય એમના બાળકો ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનો પગ મુકેજ છે પરંતુ આ મોટા સસ્ટારના પુત્રનું એવું તે ક્યુ કારણ રહ્યું કે તેઓ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈપણ ફિલ્મમાં ન આવ્યા.
જણાવી દઈએ કે અમરીશ પુરી સાહેબના બે બાળકો છે પુત્રી નમ્રિતા અને પુત્ર રાજીવ પુરી બંને ઇન્ડસ્ટ્રીઝમાં નથી જયારે અમરીશ પુરીએ જિંદગી ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું અને છેલ્લા સમય સુધી એમની જોડે કામ હતું જયારે 2005માં એમનું નિધન થયું ત્યાં સુધી એમની જોડે કામ હતું.
અમરીશ પુરીએ આખી જિંદગી કામ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે તેઓ જાણતા હતા કે ઈન્ડસ્ટ્રીઝમાં શું ચાલે છે ખુદ અમરીશ પૂરીને સફળતા 40 વર્ષની ઉંમરે મળી હતી અમરિશ પૂરીનો ડાયલોગ મુ ગેમ્બો ખુશ હુવાથી તેમને બોલીવુડમાં લોકપ્રિયતા મળી હતી તેના પહેલા એમની બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો.
તેનું એજ કારણ છેકે અમરેશ પુરીએ તેમના બાળકોને ક્યારેય ઈન્ડસ્ટ્રીઝમાં આવવાનું પ્રેશર કર્યું નથી અમરીશ પુરીના પુત્ર રાજીવ પુરી જણાવે છેકે પપા ઇચ્છતા હતા કે અમે ઈન્ડસ્ટ્રીઝમાં ન આવીએ ત્યારે ઇન્ડસ્ટ્રીઝની હાલત ખરાબ હતી ત્યારે પિતા કહ્યું હતું કે તમે બીજી ફિલ્ડમાં પણ ટ્રાય કરી શકો છો.
ત્યારે રાજીવ પુરીએ મર્ચેન્ટ નેવી જોઈન કરી જયારે એમની પુત્રી નવ્યતા પુરીની વાત કરીએ તો તતેઓ ખુબજ સુંદર છે છતાં તેઓ ફિલ્મમાં ન આવ્યા તેઓ અત્યારે સોફ્ટવેર એન્જીનીરીંગ છે અત્યારે અમરીશ પુરીના બંને બાળકો ઇન્ડસ્ટ્રીઝ સિવાય સારી જગ્યાએ સેટ છે રાજીવ પુરી ઈન્ડસ્ટ્રીઝમાં ન આવ્યા પરંતુ એમનો પુત્ર વર્ધન પુરી ઇશકજાદેમાં જોવા મળ્યો હતો.