Cli

મલાઈકા અરોડા અને અર્જુન કપૂરના ઉંમરના 13 વર્ષના અંતરને લઈને અર્જુન કપૂરનો ટ્રોલરોને સણસણતો જવાબ..

Bollywood/Entertainment Breaking

અર્જુન કપૂર અને મલાઈકા અરોડાને એમની ઉંમરના અંતરને લઈને હંમેશા ટ્રોલ કરવામાં આવે છે અર્જુન કપૂર જયારે પણ બહાર મલાઈકા સાથે જોવા મળે ત્યારે સોસીયલ મીડિયામાં જેવા એમના ફોટો અથવા વિડિઓ સામે આવે ત્યારે યુઝરો તેમને ટ્રોલ કરી દેછે અને કહે છે પુત્ર એમની માંને લઈ જઈ રહ્યો છે.

જણાવી દઈએ મલાઈકા અને અર્જુન કપૂરને 12 વર્ષનું ઉંમરનું અંતર છે તેને લઈને અત્યાર સુધી લોકોએ બંનેને ટ્રોલ કરતા હોય છે યુઝરો હદ બાદ કોમેંટ કરતા હોય છે એક યુઝરે તો એવું પણ કહી દીધું આતો મલાઈકા અરોડાનો પુત્ર છે મલાઈકા તો હવે ઘરડી થઈ ગઈ છે આવી અનેક પ્રકારની કોમેંટ બંનેની તસ્વીરમાં આવતી રહે છે.

એવામાં અર્જુન કપૂરનું કહેવું છે લોકો ગમે તે કહે અમને કોઈ ફર્ક નથી પડતો એ વાતની ચોખવટ અર્જુને કરી છે અર્જુન કપૂરે મલાઈકા અને તેમની ઉંમરના અંતરને લઈને ચોખવટ કરી છે અને ટ્રોલર ને જવાબ આપ્યો છે અર્જુને કહ્યું 90 ટકા કોમેંટ અમે વાંચતા નથી અને કોમેંટ કરનાર લોકોમાંથી જયારે હું તેમની સામે જાઉં ત્યારે.

એજ ટ્રોલ કરવા વાળા લોકો મારી જોડે સસેલ્ફી લેવા માટે મરતા હોય ટ્રોલર વિશ્વાસ કરવાને લાયક નથી આ પ્રકારની કોમેંટ અને ટ્રોલ પર હું વિશ્વાસ નથી કરતો અને બીજી વાત સારી રીતે જીવો સારી રીતે જીવવા દો કંઈક આ રીતે અર્જુન કપૂરે ટ્રોલરોને વળતો જવાબ આપ્યો છે મિત્રો તમારે શું કહેવું છે અર્જુનના આ જવાબ વિશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *