Cli

ત્રણ વર્ષ સુધી ચાલ્યું અફેર જીવનનો સૌથી સારો સમય જીલ હર્લે સાથે વિતાવ્યો હતો શેર વોર્ને…

Breaking Life Style Story

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ન અને જીલ હર્લેનું 2010 થી લઈને 2013 વચ્ચે અફેર ચાલ્યું હતું આ દિવસોમાં બંને ખુબજ ચર્ચામા આવ્યા હતા વોર્ને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એમણે જીવનના સૌથી સારો સમય હર્લે સાથે વિતાવ્યો હતો હર્લે શિવાય શેન વોર્ન અન્ય મહિલાઓ સાથે પણ અફેરમાં રહી ચુક્યા છે.

ગઈ કાલે જ ઓસ્ટ્રેલિયાના મહાન બોલર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે નિધન થયું જેમનું નિશન થતા ઓસ્ટ્રેલિયા શિવાય એમને ચાહનારા તમામ લોકો દુઃખી છે શેન વોર્ને એમની લાઈફમાં સૌથી સારો સમય જીલ હર્લે સાથે વિતાવ્યો હતો શેન વોર્ન પહેલાથી લગ્ન કરેલા હતા છતાં જીલ સાથે તેઓ અફેરની ચર્ચામાં હતા.

વોર્ને ભલે હર્લે સાથે સમય વિતાવ્યો પરંતુ બંનેના પ્રેમ સાથે ઘણી કડવાશ જોવા મળતી હતી શેન વોર્ને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એમણે પોતાની પત્ની શિમોન કૈલાહન સાથે દગો કરીને ભૂલ કરી હતી વોર્નના જણાવ્યા અનુસાર એકવાર તેઓ હર્લ સાથે હતા ને મીડિયા કર્મીઓએ એમનો પીછો કર્યો હતો.

વોર્ને 2006માં પોતાની પત્ની કૈલાહનને છૂટાછેડા આપ્યા હતા તેના બાદ હર્લેની તેમના સબંધ નજીક આવ્યા હતા ત્રણ વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ બંને અલગ થઈ ગયાં હતાં પરંતુ તેના બાદ પણ બંને સાથે જોવા મળ્યા પરંતુ અચાનક દુનિયા છોડીને ચાલ્યા જતા વોર્નના ફેન્સને ઝટકો લાગ્યો છે ક્રિકેટ જગતને હંમેશા એમની ખોટ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *