ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી બધી અભિનેત્રીઓ પોતાના ફિલ્મી કેરિયર ને આગળ વધારવા માટે અવનવા ટુંકા ડ્રેસીસ પહેરી રહી છે આને અંગ પ્રદર્શન કરી રહીછે આ વચ્ચે એક અભિનેત્રી જેને પણ ઘણા બોલ્ડ સીન આપેલા છે અને ઘણા અભિનેતાઓ સાથે પણ હોટ લુકમા અભિનય કર્યો છે એનું અચાનક હ્દય પરીવર્તન થયું છે.
એને ઈસ્લામ ધર્મ માટે પોતાનો અભિનય છોડવાની જાહેરાત કરી છે ઝાયરા વશીમ સના ખાન અને આ પછી હવે ભોજપુરી ફિલ્મ ની ખુબ ફેમસ અભિનેત્રી સહેર આફ્સાએ તાજેતરમાં અભિનય છોડવાનો ફેસંલો કરીને દર્શકો ને ખુબ હતાસ કર્યા છે ભોજપુરી ગીતો માં એમનું અનોખું નામ છે હોટ અને ગ્લેમર લુક માં દેખાતી.
આ અભિનેત્રી ને ભારતભર માં ખુબ જ લોકપ્રિય માનવામાં આવે છે અભિનેત્રી સહેરે તાજેતરમાં ઈસ્લામ ધર્મ ના રસ્તા પર ચાલવાનું નક્કી કરતા એક પોસ્ટ થકી જણાવ્યું હતું સહેર આફ્સાએ લખ્યું હતું કે આપ સૌને જણાવવાનું કે મેં એ નક્કી કર્યુંકે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને છોડીને જાઉં છું હવે મારે એનાથી કોઈ તાલ્લુક નથી.
અને હવે ઈન્સા અલ્લા હું આગળની જિંદગી ઇસ્લામિક રીતી રિવાજ અને અલ્લાહના દેખાડ્યા રસ્તા પર ચાલવા માગું છું અને આગળની જિંદગી માટે હું અલ્લાહથી માફી માગુંછું મેં ફિલ્મી કેરિયરમાં ખૂબ નામ સોહરત અને પૈસા મેળવ્યા પરંતુ હું એનાથી હવે ખુશ નથી હવે હું આ બધું છોડીને અલ્લાના દેખાડેલા રસ્તા પર ચાલવા માગું છું.
નાનપણથી મને અભિનેત્રી બનવાનો શોખ હતો તે હવે છોડીને અલ્લાહની પનાહમાં જાવા માગું છું અભિનેત્રી સહેરે આમ કહેતા પોતાની વાત પુરી કરી હતી સહેર આફ્સાને ઈસ્લામ ધર્મ ના રસ્તા પર લાવનાર બીજું કોઈ નહીં નહીં સના ખાન જ હતી જેને પણ અભિનય જગતને અલવિદા કહ્યું હતું પરંતુ ઘણા લોકો.
આ પોસ્ટ માં ટીકા પણ કરતા દેખાયા હતા યુઝરે એમ પણ લખ્યું હતું કે હોટ ગ્લેમર અવતાર થી ઘણા બધા ક્ષેત્રે અભિનય કરનાર હવે સો ચુહે ખાકર બિલ્લી હજ કો ચલી તો ઘણાએ સારી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હવે એની આંખો ખુલ્લી ધર્મના રસ્તે ચાલવા માંગે છે ખુબ સારી વાત છે.