નેટફ્લિક્સમાં સિરીઝ સેક્રેડ ગેમ્સમાં રકરીને લોકપ્રિય થયેલ એક્ટર એલનાઝ નોરોજી હેમંશા સોસીયલ મીડિયામાં ચર્ચામાં રહેછે તેઓ મીડિયામા ચર્ચામાં આવી છે ઈલનાઝે ઈરાનમાં હિજાબ વિરુદ્ધ મહિલાઓના પ્રદર્શનને સમર્થન આપ્યું છે અને આપતા મીડિયા સામેજ કપડાં ઉતારી છે એલનાઝ નોરોજીએ.
મડિયા સામે હિજાબ વિરુદ્ધ આપતા મહિલાઓને સમર્થન આપતા જણાવ્યું કે મહિલાઓને જે જોઈએ તે પહેરવાનો અધિકાર છે હકીકતમાં તેણે હિજાબનો વિરોધ કરતા મંગળવારે તેના ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો આ વીડિયો શેર કરીને તેણે કેમેરાની સામે એક પછી એક પોતાના કપડા ઉતાર્યા અને.
બતાવ્યું કે તેઓ હિજાબનાં વિરોધમાં છે તેણે આ વીડિયો દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો કે તેઓ જે પહેરવાની છે તેનાથી કોઈ શકતું નથી એલનાઝ નોરોજીએ વિડિઓ શેર કરતા લખ્યું દરેક મહિલાઓ એ તેઓ ગમે ત્યાં રહેતી હોય તેને ગમે તે પહેરવાનો અધિકાર હોવો જોઈએ અને કોઈ પુરુષએ કોઈ મહિલાને કહેવાનો અધિકાર નથી કે.
તેને કેવા કપડાં પહેરવા આગળ કહ્યું દરેક વ્યક્તિના અલગ અલગ મંતવ્યો અને વિશ્વાશ હોય છે અને તેમનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે લોકશાહી એટલે નિર્ણય લેવાની શક્તિ દરેક સ્ત્રીને તેના પોતાના શરીર પર નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ હું ન્યુડિટીને સમર્થ નથી આપતી પરંતુ દરેકની પસંદગીની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપી રહી છે.