Cli

ધ કપિલ શર્મા શોના એક્ટરે ઝે!ર પી લીધું તાત્કાલિક હોસ્પિટલ ખેસેડાયા….

Bollywood/Entertainment Breaking

મુંબઈથી એક ખુબજ પરેશાન કરી દે તેવી ખબર આવી રહી છે ધ કપિલ શર્મા શો સહિત કેટલાય મોટા શોમાં પોતાની કોમેડીથી હસાવનાર એક્ટર તીર્થાનંદે ઝે!ર પી લીધું છે આજુબાજુના એમના પાડોશિયો એ એમને હોપિટલમાં ખસેડ્યા છે ડુબ્લીકેટ નાના પાટેકર કહેવાતા તીર્થાનંદ તંગ હાલતથી પરેશાન હતા.

પાછળના બે વર્ષથી એમને કોઈ કામ નથી મળ્યું જેવા જ એમને થોડું કામ મળવાની ઉમ્મીદ થઈ મુંબઈમાં ફરીથી કો!રોનાના કેસ વધવા લાગ્યા તેના બાદ તીર્થાનંદને લાગ્યું ફરીથી લો!કડાઉંન લાગી જશે અને એમને થોડું કામ મળ્યુંછે તે પણ છીનવાઈ જશે વાતથી પરેશાન થઈને.

તીર્થનંદે ઝે!ર ખાઈ લીધું ત્યારબાદ એમના પાડોસીઓને ખબર પડી ગઈ પરંતુ થોડો વધુ સમય થઈ જતો તો એમનો જીવ જતો તીર્થાનંદ જે કોમ્પ્લેક્સમાં રહે છે ત્યાંજ એમનો પરિવાર પણ રહે છે પરંતુ એમને હોસ્પિલમાં જોવા ન એમની માં આવી કે નહિ ભાઈએ કોઈ સમાચાર પૂછ્યા.

તીર્થાનંદની પત્ની છે પરંતુ એમણે બીજા લગ્ન કરી લીધા તીર્થાનંદ મુજબ છેલ્લા કેટલાય સમય પહેલા વેબ સિરીઝમાં કામ કર્યું હતું પરંતુ પ્રોડ્યુસરે તેના પૈસા ન આપ્યાં તીર્થાનંદે જણાવ્યું કે એમને કપિલ શર્માએ પણ એમના શોમાં અભિનય કરવા બોલાવ્યા હતા પરંતુ એ સમયે તેઓ.

એક ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યા હતા તીર્થનંદ કહે છે હવે તેઓ ઠીક થઈ જશે ત્યારે કપિલ જોડે જઈને કામ માંગશે તીર્થાનંદ છેલ્લા 15 વર્ષથી ફિલ્મઈન્ડસ્ટ્રીમાં છે અને એમની ઓળખ ડુપ્લીકેટ નાના પાટેકરથી બનેલ છે ખુદ નાના પાટેકર પણ તીર્થાનંદના વખાણ કરી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *