શું કોઈ એક્ટર એટલી હદ સુધી જઈ શકે છેકે તેની માંની પણ હત્યા કરીદે શું કોઈ એક્ટર પોતાના દેશના મુખ્યમંત્રીને મા!રવાની કોશિશ કરી શકે છે મિત્રો આ કોઈ ફિલ્મી કહાની નથી પરંતુ એવું સાચેજ થયું છે નેટ ફ્લિક્સની સિરિયલ રિવરડેલનો એક્ટર રાયન ગ્રાથન એટલો ક્રુર નીકળ્યો કે તેણે પોતાની માંને જ મોતને ઘાટ ઉતારી દીધી.
મીડિયા રિપોર્ટ મુજબ રાયન ગ્રાથને પહેલા પણ પોતાની માંને મારવાની કોશિશ કરી હતી પરંતુ ત્યારે તે સફળ ન થઈ શક્યો પરંતુ જયારે ગયા દિવસોમાં તેની માં પિયાનો વગાડી રહી હતી ત્યારે રાયન ગ્રાથને માથાના પાછળના ભાગે ગો!ળી મારી દીઘી પહેલીવાર જયારે રાયને પોતાની માંને મારવાની કોશિશ કરી હતી ત્યારે તેણે.
પોતાની માંનો વિડિઓ પણ રેકોર્ડ કર્યો હતો તમે તેનાથી તેની ક્રૂરતાનો અંદાજ લગાવી શકો છો પોલીસે જયારે રાયનની કારની તપાસ કરી ત્યારે તેની કારમાંથી ત્રણ હથિયાર ગોળા બા!રૂદ કોકટેલ અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોના ઘરનો નકશો પણ મળી આવ્યો છે રાયન ગ્રાથને પોતાની માંને.
મોતને ઘાટ ઉતાર્યા બાદ જસ્ટિન ટુડોને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરવાનો હતો પરંતુ તેના પહેલા રાયન ગ્રાથન પોલીસના હાથે લાગી ગયો કોઈને વિશ્વાસ નતો થઈ રહ્યો કે રાયન જેવો ટેલેન્ટેડ એક્ટર પોતાની માંને મારી શકે છે અત્યારે તો રાયન ગ્રાથને કોર્ટે ભારે સજા ફટકારી છે હવે તે પુરી જિંદગી જેલમાં જ સડશે.