હાલમાં બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાંથી એક ચોંકાવનાર ખબર સામે આવી રહી છે જેમાં એક્ટરે વાસી ખાવા કાધું તો તેની હાલત બગડી ગયી તેને કારણે એક્ટરે તાત્કાલિક હોસ્પિટલ જવું પડ્યું હતું મિત્રો આપણે જે એક્ટરની વાત કરી રહ્યા છીએ એ એક્ટરે પોતાની અલગ ફેશન સેન્સના કારણે સોસીયલ મીડિયામાં.
ચર્ચામાં રહેતી ઉરફી જાવેદ છે હકીકતમાં હાલમાં ઉરફી જાવેદે એક વેબસાઇટ માંથી ઓન્લીફ ઓઇલ મંગાવ્યું હતું અહીં તેનો ઉપયોગ કરવાથી ઉરફીની આંખમાં સુજન આવી ગઈ હતી ઉરફીની આંખ પુરી રીતે સોજાઇ ગઈ હતી તેણે જયારે એ પ્રોડક્ટના રીવ્યુ વાંચ્યા તો ઉરફી પણ ચોકી ગઈ કારણ કે ઉરફીએ.
કોમેંટબોક્સ માં જોયું કે તેના જેવીજ અન્ય લોકોને પણ તકલીફ થઈ હતી એક્ટરે કહ્યું કે દરેકને આવી તકલીફ હોવી માણસમાં ખરાબી નહીં પરંતુ તે પ્રોડક્ટની એક્સપાયર ડેટ પતિ ગઈ હોઈ શકે તેને લઈને આ પ્રકારનું નુકશાન થઈ શકે અહીં ઉરફીને એક વાસી પ્રોડક્ટના કારણે આંખોને નુકશાન થઈ શકે તેમ હતું પરંતુ સારવાર બાદ ઠીક થઈ ગયું.