સલમાન ખાનની એક સમયે હિટ ગયેલ ફિલ્મ મુસજે સાદી કરોગી ફિલ્મમાં પારસ ચાવડાની દુલહનની દાવેદાર બનીને આવનાર સાઉથ ઇન્ડિયન એક્ટર સંજના ગલરાનીના ઘરે ચિચિયારીઓ ગુંજ ઉઠીછે હા મિત્રો સંજના ગલરાની એક બાળકની માં બની ગઈ છે હકીકતમ સંજના ગલરાનીના ઘરે એક.
નવજાત પુત્રએ જન્મ લીધોછે હા મિત્રો સંજન ગલરાની અને પતિએ એક બાળકનું વેલકમ કર્યું છે જેને નથી એમને જણાવી દઈએ કે સંજના ગલરાનીનું આ પહેલું બાળક છે અહીં પહેલા સંજના ગલરાનીનું સાઉથ રીત રિવાજ મુજબ બેબી શોવર પણ કરવામાં આવ્યું હતું જેમની તસ્વીરો સોસીયલ મીડિયામાં પણ.
વાયરલ થઈ હતી સંજનાની આ ખુશખબર તેની સારવાર કરનાર એક ડોક્ટરે જણાવી છે જેમણે પોતાના ઇન્સ્ટાગ્રામમાં સંજના સાથે એક ફોટો અપલોડ કરતા શુભેછાઓ પાઠવતા ખુશી વ્યક્ત કરી છે જણાવી દઈએ 32 વર્ષની સંજનાએ પુત્રને જન્મ આપ્યો છે સંજનાને અમારી ટિમ તરફથી શુભેછાઓ મિત્રો પોસ્ટને પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.