Cli

એટલે તો કહે છેકે રાજપાલ યાદવ જેવું કોઈ નહીં રાજપાલની દરિયાલા દિલી જોઈને તમે પણ કહેશો….

Bollywood/Entertainment Breaking

રાજપાલ યાદવને એમજ મહાન એક્ટરના લિસ્ટમાં નથી રાખવામાં આવતા એમનો વ્યવહાર એમના ગુણ એવા છેકે દરેક સ્ટાર એમની માણસાઈ આગળ બહુ નાના થઈ જાય છે રાજપાલ યાદવ મોટા સ્ટાર છે એમણે મોટા દરેક સ્ટાર સાથે કામ કર્યું છે એમને સેંકડો ફિલ્મો રિલીઝ થઈ ચુકી છે તેમ છતાં તેઓ સામાન્ય માણસ જેમ રહે છે.

કાલ રાત્રે રાજપાલ યાદવની આવનાર ફિલ્મ અર્ધનું પ્રીમિયર હતું આ ફિલ્મમાં રાજપાલ શિવાય જે પણ એમના કો એક્ટર છે એમની એ પહેલી ફિલ્મ છે રૂબીના દિલનાયક એમની એ પહેલી ફિલ્મનો હિસ્સો બન્યા છે અહીં આ ફિલ્મના ડાયરેક્ટર પલાસ મુચ્છલની પણ આ પહેલી ફિલ્મ છે અને તેઓ ઉંમરમાં બહુ નાના છે.

રાજપાલ યાદવ સામે રહેવાની હજુ એમની ઓકાત પણ નથી પરંતુ જોવો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા નવા લોકોને રાજપાલ કેવી રીતે ટ્રીટ કરે છે નાની ઉંમરના એક્ટર રાજપાલના ખભા પર હાથ રાખેલ છે અને રાજપાલ એમની સાથે કેટલા હસી રહ્યા છે રૂબીના અને તેજગાની સાથે તેઓ કેટલા સાદગીથી.

તેઓ જોવા મળી રહ્યા છે બોલીવુડમાં તમે જોતા હશો નવા એક્ટરને જુના સ્ટાર થોડી પણ ઈજ્જત નથી આપતા પરંતુ અહીં રાજપાલને જોવો મીડિયા સામે કંઈ રીતે સાદગીથી મસ્તી કરતા જોવી મળી રહ્યા છે આવા વ્યવહારને જોતા મીડિયા એમને બહુ જલ્દી પકડી લેછે રાજપાલ યાદવની આ સાદગી જોઈને મીડિયા પણ દીવાનું થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *