સૌથી પહેલા વાત કરીએ ગુજરાતથી ઝડપાયેલા આતંકવાદીઓ વિશે [સંગીત] દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પછી આખો દેશ વ્યથિ છે. આતંકવાદીઓ સામે લોકોમાં ભારે આક્રોશ છે પરંતુ શું તમને એ ખ્યાલ છે કે દિલ્હી કરતાં પણ ખતરનાક હુમલો ગુજરાતમાં કરવાનો આતંકીઓનો પ્લાન હતો કદાચ તમને તેનો ખ્યાલ નહીં હોય પરંતુ 9 નવેમ્બરે ઝડપાયેલા ત્રણ આતંકીઓના મનસુબા ખૂબ જ ખતરનાક હતા આતંકીઓએ ગુજરાતમાં રેકી પણ કરી રાખી હતી જો કે ચોંકાવનારી વાત એ છે
કે ત્રણમાંથી એક પણ આતંકી ગુજરાતનોએક આતંકી હૈદરાબાદથી આવ્યો હતો જ્યારે બે આતંકીઓ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી અને શામલીથી આવ્યા હતા આતંકવાદીઓના મનસુબા કેટલા ખતરનાક હતા તેઓ કેવી રીતે આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હતા તેમના મનસુબા શું હતા તેને લઈ વિગતવાર આજે વાત કરીશું. ગુજરાત એટીએસએ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી જેમાં એકનું નામ અહેમદ મોઈદુન સૈયદ છે જે હૈદરાબાદથી ગુજરાત આવ્યો હતો બીજા આતંકવાદીનું નામ છે આઝાદ સુલેમાન સેફી તે ઉત્તર પ્રદેશથી ગુજરાત આવ્યો અને ત્રીજા આતંકવાદીનું નામ છે મહમ્મદ સુલે તે પણ ઉત્તર પ્રદેશથી ગુજરાત આવ્યો હતો
આ ત્રણેયઆતંકવાદીઓનો ઈરાદો મોટો જેરી કેમિકલ લ હુમલો કરવાનો હતો જેમાં એકસાથે હજારો લોકોના જીવ જઈ શકે તેમ હતું પરંતુ આતંકીઓ પોતાના અંજામ સુધી પહોંચે તે પહેલા જ ગુજરાત એટીએસએ સતર્કતા દાખવીને આતંકીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા આ ત્રણેય આતંકવાદીઓ આઈએસ કેપી એટલે કે ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિન્સ નામના આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે તેઓ એરંડામાંથી રાયસીન નામનું નું ઘાતક રસાયણ બનાવીને મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા રાયસિન એક એવું ઘાતક રસાયણ છે જેની થોડી માત્રા પણ સંખ્યાબંધ લોકોના શ્વાસ બંધ કરી દે
તેવા માટે કાફી છે. તેમની આખી યોજના શું હતીતેના વિશે વાત કરીશું પરંતુ તે પહેલા આ ત્રણેય આતંકવાદીઓને ઝડપી પાડવામાં એટીએસ ને સફળતા કેવી રીતે મળી તેની ઇનસાઈડ સ્ટોરી પણ અમે તમને જણાવી રહ્યા છે ગુજરાત એટીએસ દિવસ રાત સંખ્યાબંધ લોકો ઉપર વોચ રાખતી હોય છે તેવામાં 7 નવેમ્બરના રોજ એટીએસના ઉચ્ચ અધિકારીને ગત 7 નવેમ્બરે સવારે અહેમદ મોઈદીન નામનો એક શંકાસ્પદ ગુજરાત આવ્યો છે તેને તેને ઝડપી પાડવા એટીએસએ તાત્કાલિક ટીમો બનાવી સૌથી પહેલા એટીએસની ટીમે મળેલી બાતમીને વેરીફાય કરી અને ત્યારબાદ તેનું ટેકનિકલ એનાલિસીિસ કરવામાં આવ્યું પરંતુ કોઈ ચોક્કસ માહિતી ન હતી મળી આખરે રાત્રે એટીએસને સીડીઆરલોકેશન મારફતે મોઈદીનની મુવમેન્ટ ગાંધીનગરના કલોલની આસપાસ જોવા મળી અને તે કલોલથી અડાલત તરફ આવી રહ્યો હતો. જેથી ઈટીએસએ ક્ષણની પણ રાહ જોયા વિના આતંકીને ઝડપી પાડવાની યોજના બનાવી.
આતંકીને ટોલ ટેક્સ પરથી જ ઝડપી પાડવાનો પ્લાન બનાવાયો. એક તરફ આતંકી મોઈદ્દીનની કાર કલોલથી અડાલજ ટોલનાકા તરફ આગળ વધી રહી હતી તો બીજી તરફ ઈટીએસની એક ટીમ પણ અડાલજ ટોલનાકા ઉપર ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન આરોપીની કાર નજીક આવી રહી હતી અને એવી સૂચના જ મળતા જ એટીએસએ ટોલ નાકા પરના તમામ ગેટ બંધ કરાવ્યા અને એક જ ગેટ ખુલ્લું રાખ્યો હતો જેથી આરોપી ટ્રાફિકમાં ફસાઈ જાય એટીએસનીયોજના મુજબ જ આતંકીઓની કાર ટ્રાફિકમાં ફસાઈ જે બાદ સામાન્ય ચેકિંગના નામે એટીએસની ટીમે આતંકીની કારનું ચેકિંગ શરૂ કર્યું
એટીએસની ટીમને કારમાંથી એક ડબ્બો જેમાં ત્રણ હથિયાર હતા. આ ઉપરાંત કારમાંથી એક બોટલની અંદરથી 5 લીટર કસ્ટર ઓઇલ એટલે કે એરંડાનું તેલ પણ મળી આવ્યું એટીએસએ તાત્કાલિક તેને ધરપકડ કરી અને એટીએસ ઓફિસ પર લાવીને પૂછપરજ કરાય મોઈદ્દીનની પૂછપરજ કરતાં સામે આવ્યું કે બાય રોડ હૈદરાબાદથી અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદની એક હોટલમાં રોકાયો હતો તેને કહેવામાં આવ્યું હતું કે કલોલના એક કબરસ્તાન પાસેથી હથિયારો લેવાના છે તે હથિયારો ારો લેવામાટે જ કલોલ પહોંચ્યો હતો અને કલોલથી પાછો આવી રહ્યો હતો તે દરમિયાન તે ઝડપાઈ ગયો 35 વર્ષીય મોઈદ્દીન ડોક્ટર છે તેણે ચીનથી એમબીબીએસની ડિગ્રી મેળવેલી છે
પરંતુ તેના મનસુબા ખૂબ જ ખતરનાક હતા મોઈદ્દીન પાસેથી બે ફોન મળી આવ્યા જેની તપાસ કરતાં બીજા બે લોકોના નામ ખુલ્યા આ ઉપરાંત અબુ ખદીજા નામના શખસ તેની વાતચીત મળી આવી અબુ ખદીજા મોઈદ્દીન પાકિસ્તાની છેજ જેને આ આતંકીઓ આમીર કહેતા હતા. તેણે જ મોઈદ્દીનને કહ્યું કે કલોલ પાસેથી હથિયારો લઈ લે છે અને જો હથિયાર ન મળે તો તેને એક નંબર ઉપર સંપર્ક કરવા કહેવાય આ નંબર થકી બીજા બે આતંકવાદીઓકેવી રીતે ઝડપાયા તે પણ સાંભળો આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી એ નંબરની જ્યારે અમે તપાસ કરી તોએ તો એ નંબર મુવમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ અને બ્રાસકાંઠા પાસે સ્ટેટિક હતો આ એક ટીમ એના ઇન્ટરોગેશનમાં અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર ડીવાએસપી કે કે પટેલ પીઆઈસીએચ પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથીબીજા બે સકમંદોને લઈને આવેલા એ લોકો પણની પણ પૂચપ્રાચ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામના છે એ બંને લોકો લખીમપુર ખીરી અને શામડી યુપીના રહેવાસી છે.
બંને આતંકીઓની તપાસ કરવામાં આવતા સામે આવ્યું કે તેઓ આ હથિયાર રાજસ્થાનના હનુમાનગઢથી અમદાવાદ લઈને આવ્યા હતા અને ત્યાંથી કલોલ ગયા હતા અને કલોલમાં આ હથિયારો કઈ જગ્યાએ મૂકવાના તેનું લોકેશન પણ આપવામાં આવ્યું હતું જે બાદ પાલનપુર જઈને રોકાવાની આતંકીઓએ સૂચના મળી હતી બંનેઆતંકીઓને તેના આકા તરફથી જ સૂચના મળી હતી તે મુજબ તેઓ 6 નવેમ્બરે હનુમાનગઢ ગયા અને 7 તારીખે ત્યાંથી હથિયાર લઈને ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતા અમદાવાદથી તેઓો કોઈપણ ડર વિના હથિયારો લઈને કલોલ સુધી પહોંચ્યા અને ત્યાં તેમણે અવાવરું જગ્યાએ હથિયારો મૂકી દીધા હતા ત્યારબાદ તેઓ ત્યાંથી પાલનપુર જઈને રોકાયા હતા આ હથિયારો માનગઢમાં કોઈ બીજા આતંકીઓને પહેલેથી જ મૂકેલા હતા અને ત્યાંથી આ આતંકીઓએ ઉઠાવ્યા હતા એટલે કે અહી જુદા જુદા આતંકીઓ એકબીજાના સંપર્કમાં ન આવી શકે તેવું આતંકી આકાઉનો પ્લાન હતું આ ત્રણ આતંકીઓમાંનો એક આતંકી મોઈદ્દીન ખૂબ જ શાતિર છે તેના ઇરાદાએકસાથે ઘણા બધા લોકોને મોતને ઘાટ ઉતારવાના હતા અને તેના માટે તેણે પોતાનું મિશન શરૂ પણ કર્યું હતું
કેવી રીતે તે ઝેરી રસાયણ બનાવીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવાના સપના જોઈ રહ્યો હતો તે હકીકત સાંભળશો તો આપ પણ હેરાન થઈ જશો. આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહદુન છે એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને એના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક રાઈઝીન નામનો એક બહુ પોટેન્ટ બહુ અતિ શક્તિશાળી જહેર હોય છે એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી જેના માટે જે રો મટીરિયલ છે કેમિકલ ચીજો કેમિકલ છે અને જે ઇક્વિપમેન્ટસ આને જરૂરી હોય છે એ બધા પણએના દ્વારા પ્રક્યર કરી લેવામાં આવેલા હતા એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસેજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે એકબીજાથી એની બહુ વધારે પરિચય નહી થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે આ ક્યાં જવાનો હતો અત્યાર લઈને હુમલા કરવાના પ્લાનમાં ક્યાં જવાનો હતો એ પરત એના જણાવ્યા મુજબ પરત હૈદરાબાદ જ જવાનો હતો
અને જે રીતે આ રાઈઝીન નામનો જે પોટેન્ટ જહેર બનાવી રહ્યો છે જેની કી બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે કહેવાય છે કે સાયનાઈડથી પણ વધારે પોટેન્ટછે એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એને કન્ઝ્યુમ કરવાથી કોઈપણ રીતે તમારે બોડીના ઇન્ટર્નલ એમાં આવે એ ગેસ મારફતે તમે ઇનહેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને ફૂડ યા કોઈ પણ રીતે તમારે બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે. અન્ય બે આતંકીઓની પૂછપરચમાં પણ સામે આવ્યું કે તેઓ ભણેલા છે અને ખૂબ જ હોશિયાર છે તેઓએ લખનઉ દિલ્હી અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ભીડભાડવાળી જગ્યા ઉપર રેખી કરી હતી લખનઉમાં આ આતંકીઓએ આરએસએસ કાર્યાલયની રેખી કરી હતી
જ્યારે દિલ્હીમાં આઝાદ મંડીની રેખી કરી હતી અને અમદાવાદમાં નરોડાફ્રુટ માર્કેટની રેખી કરી હતી ત્રણેય વિસ્તારોમાં શું થઈ શકે તે અંગેનો આતંકીઓએ વિડીયો પણ બનાવ્યો હતો અને પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓને આ વિડીયો મોકલ્યો હતો. આતંકવાદીઓ મોટા હુમલાની ફિરાકમાં હતા અને છેલ્લા એક વર્ષથી તેઓ જુદી જુદી જગ્યાઓની રેકી કરી રહ્યા હતા. તેવામાં હવે ગુજરાત એટીએસએ આતંકીઓ વિશે વધુ ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે વિવિધ એજન્સીઓ અને વિવિધ રાજ્યોની પોલીસની મદદથી તપાસ હાથ ધરી છે જ્યારે ઝડપાયેલા આરોપીઓને એટીએસએ રિમાન્ડ પર લીધા છે રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરશમાં બીજા ઘણા ચોંકાવનારા ખુલાસા થવાની પણ શક્યતાઓ છેપ્રાઈમનાન માં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત [સંગીત]