Cli

ઐશ્વર્યા રાયને ઇડીએ મોકલ્યું તેડું ! અમિતાભનું નામ થશે બદનામ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડમાં અત્યારે ચોંકાવનારી ખબર આવી રહી છે ઇડીએ અમિતાભ બચ્ચનના ઘરની વહુ ઐશ્વર્યા રાયને તેડું મોકલ્યુ છે દિલ્હીમાં તેમને પુછતાજ માટે બોલાવવામાં આવ્યા છે વાતને લઈને અમિતાભના ઘરમાં હાહો મચી ગઈ છે અને પુરા બોલીવુડમાં આને લઈને સનસની ફેલાઈ ગઈ છે.

ઐશ્વર્યા આજે દિલ્હીના લોકનાયક ભવનમાં ઇડી સામે હાજર થશે પનાવા પેપર મામલામાં ઇડી ઐશ્વર્યથી પુછતાજ કરશે સૂત્રો મુજબ ઇડીએ ઐશ્વર્યાને પૂછવા માટેના સવાલોનું લિસ્ટ પણ તૈયાર કરી દીધું છે પેપરલીકમાં અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય સહિત કેટલાક ભારતીય હસ્તીઓના નામ હતા બધા પર ટેક્સ ચોરીના આરોપ લાગ્યા હતા.

ટેક્સ હવેં કહેવાતા દેશ પનામાની એક કંપનીના 40 વર્ષનો ડેટા 2 એપ્રિલ વર્ષ 2016 ના લીક થઈ ગયો હતો તેમાં ખુલાસો થયો કે કઈ રીતે દુનિયાભરના અમીર અને પ્રભાવશાળી લોકો ટેક્સ બચાવવા માટે પૈસા ઓફ સ્યોર કમ્પીનોમાં લગાવી રહ્યા છે એવામાં મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગ પણ થઈ રહી હતી.

આ દસ્તાવેજોમાં ફિલ્મી સ્ટાર અને ઉદ્યોગપતિઓ સહિત 500 ભારતીયોના નામ સામેલ છે જેમાં બચ્ચન પરિવાનું પણ નામ સામે આવ્યું હતું દાવો હતો કે ઐશ્વર્યા રાય દેશની બહાર એક કંપનીના ડાયરેક્ટર અને સેર હોલ્ડર હતી જેમાં તેમના ફેમિલી પણ ભાગીદાર હતા હવે આને લઈને ઇડીએ ઐશ્વર્યાને તેમની ઓફિસે બોલાવાઇ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *