તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકપ્રિય ટીવી શોના દર્શકો હંમેશા જેઠાલાલ અને બબીતાજી ના સીન ને જોવા તલપાપડ રહે છે જેઠાલાલ આ શોમાં બબીતાજી ની ખુશી માટે કાંઈ પણ કરવા તૈયાર છે બબીતાજી સાથે જેઠાલાલ વાત કરવાના બહાના શોધતા તો ક્યાક પોતાની બાલ્કની માંથી બબીતાજી ને શોધતી એમની.
નજર લોકોને ખુબ ગમે છે ઘણા એપિસોડ માં જેઠાલાલ અને બબીતાજીની નજદીકીયા પણ જોવા મળે છે સોશિયલ મીડિયા પર લવ સોગં સાથે હજારો મિમ્સ સોર્ટ વિડીયોમાં જેઠાલાલ બબીતાજી સાથે રોમાન્સ કરતા ક્યાંક વ્હાલ કરતા તો ક્યાંક ખુશ થતા જોવા મળે છે જેઠાલાલ ની બબીતાજી પ્રત્યેની તડપ જોવાની એક અનેરી મજા છે.
જેઠાલાલ માત્ર ટીવી શો માં બબીતાજી ની પાછડ લાર ટપકાવતા જોવા મળે છે વાસ્તવ જીવનમાં એમની પત્ની ને જેઠાલાલ ખુબ પ્રેમ કરેછે એ એમને અનેક વાર જણાવેલું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં ટપ્પુ ને બબીતાજી પ્રપોઝ કે પ્રેમ નથી કરતી પણ સેટ ની બહાર ટપ્પુ ના પાત્ર માં.
રહેલા રાજનાથ પર બબીતા નું પાત્ર ભજવનાર મુનમુન દત્તા નું દિલ આવી ગયું છે જોકે બંને ની ઉમંરમા ઘણો તફાવત છે પણ પ્રેમ તો સાહેબ પ્રેમ છે એમાં શું ઉમંરના વાડા હોય મુનમુન દત્તા સેટ પર ઘણી વાર રાજનાથ સાથે મજાક મસ્તી કરતી દેખાઈ હતી એમની વચ્ચે ની સંબંધો ખુબ વિકસતા.
તેઓ રેસ્ટોરન્ટ માં પણ અવાર નવાર જમવા જતા હતા મુનમુન દત્તા અવિવાહિત છે તેઓ આજકાલ ટપ્પુ ના પાત્રમાં રહેલા રાજનાથ ને ડેટ કરી રહી છે બંને ના હાથમાં હાથ રાખી ઘણા ફોટાઓ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે સીરીયલ માં બબીતા આંટીછે તો સીરીયલ બહાર.
બબીતાજાન બંને વચ્ચે ના આ પ્રેમ સંબંધો કેટલે પહોંચે છે એ જોવું રહ્યું બબિતાજી ની કાતીલ અદાઓ અને ફીડર જોઈ કોઈપણ પાગલ થઇ જાય છે તો એમાં ટપ્પુ નો શું દોષ શું કહેવું છે આપનું કોમેન્ટ દ્વારા અમને જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો વધુમા વધુ શેર કરવા વિનંતી છે.