Cli
તારક મહેતાની સોનુની ફોટો થઈ રહી છે વાયરલ, પાછળ બે વ્યક્તિ કરી રહ્યા છે ગંદી હરકત, જુવો સચ્ચાઈ...

તારક મહેતાની સોનુની ફોટો થઈ રહી છે વાયરલ, પાછળ બે વ્યક્તિ કરી રહ્યા છે ગંદી હરકત, જુવો સચ્ચાઈ…

Ajab-Gajab Bollywood/Entertainment

લોકપ્રિય ને ખૂબ જ ફેમસ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને દર્શકો ખૂબ જ પસંદ કરે છે સાથે શોમાં રહીને મોટા થયેલા બાળ કલાકારોને પણ દર્શકો ખૂબ પસંદ કરે છે એવીજ આ શોની ભાગ રહી ચૂકેલી સોનુ નું પાત્ર ભજવનાર નીધિ ભાનુશાળી ને આજે પણ દર્શકો ખૂબ જ પ્રેમ આપે છે સોશિયલ મીડિયા પર.

એમને ઘણી બધી તસવીરો અને વિડીયો વાયરલ થતા રહેછે આ દિવસોમાં તેમને ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે લોકો આ ફોટો જોઈને વિચારમાં પડી ગયા છેકે આખરે બેગ્રાઉન્ડમાં દેખાતા વ્યક્તિ કોણછે આ તસવીરને ગોલી નું પાત્ર ભજવતા એક્ટર કુસે અપલોડ કરી છે.

આ તસવીરો નીધી ભાનુશાળીછે જે ત્રણ વર્ષ પહેલા નિધિ ભાનુશાલીના જન્મદિવસ પર આ ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા આઠ તસવીરોના કલેક્શનમાં આ ત્રીજા નંબરની તસવીર લોકોનું ધ્યાન ખેંચી રહ છે પરંતુ લોકોએ આ ફોટોની પાછળ દેખાતા વ્યક્તિનો અંદાજો લગાવી દીધોછે એ ગોલી નું પાત્ર ભજવતો કુશજ છે.

ઘણા બધા લોકોએ કોમેન્ટ્સ પણ કરી છેકે ગોલી બેટા મસ્તી નહિ અને ઘણા લોકોએ લખ્યું છેકે આતો ગોલી જછે તો એક સોશિયલ વિડીયો યુઝરે બ્રેસલેટ ગોલીનું ઓળખીને કમેન્ટ્સ આપી છે પરંતુ આ ફોટો પર નિધીએ ખુલાસો નથી કર્યોકે એ ફોટામાં કોણ મિત્રો ફોટો પર તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *